સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોહાને લખેલી ખુશખબર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • શબ્દ મનુષ્ય બન્યો (૧-૧૮)

    • બાપ્તિસ્મા આપનાર યોહાને આપેલી સાક્ષી (૧૯-૨૮)

    • ઈસુ, ઈશ્વરનું ઘેટું (૨૯-૩૪)

    • ઈસુના પ્રથમ શિષ્યો (૩૫-૪૨)

    • ફિલિપ અને નથાનિયેલ (૪૩-૫૧)

    • કાનામાં લગ્‍ન, પાણીમાંથી દ્રાક્ષદારૂ (૧-૧૨)

    • ઈસુ મંદિરને શુદ્ધ કરે છે (૧૩-૨૨)

    • ઈસુને ખબર છે કે લોકોનાં દિલમાં શું છે (૨૩-૨૫)

    • ઈસુ અને નિકોદેમસ (૧-૨૧)

      • ફરીથી જન્મ લેવો (૩-૮)

      • ઈશ્વરે દુનિયાને પ્રેમ કર્યો (૧૬)

    • ઈસુ વિશે યોહાનની છેલ્લી સાક્ષી (૨૨-૩૦)

    • સ્વર્ગમાંથી આવનાર (૩૧-૩૬)

    • ઈસુ અને સમરૂની સ્ત્રી (૧-૩૮)

      • “પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી” ઈશ્વરની ભક્તિ કરવી (૨૩, ૨૪)

    • ઘણા સમરૂનીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી (૩૯-૪૨)

    • અધિકારીના દીકરાને ઈસુ સાજો કરે છે (૪૩-૫૪)

    • બેથઝાથામાં બીમાર માણસ સાજો કરાયો (૧-૧૮)

    • ઈસુને તેમના પિતાએ આપેલો અધિકાર (૧૯-૨૪)

    • ગુજરી ગયેલા લોકો ઈસુનો અવાજ સાંભળશે (૨૫-૩૦)

    • ઈસુ વિશેની સાક્ષી (૩૧-૪૭)

    • ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૧-૧૫)

    • ઈસુ પાણી પર ચાલે છે (૧૬-૨૧)

    • ઈસુ “જીવનની રોટલી” (૨૨-૫૯)

    • ઈસુના શબ્દોથી ઘણાએ ઠોકર ખાધી (૬૦-૭૧)

    • ઈસુ માંડવાના તહેવારમાં (૧-૧૩)

    • ઈસુ તહેવારમાં શીખવે છે (૧૪-૨૪)

    • ખ્રિસ્ત વિશે અલગ અલગ વિચારો (૨૫-૫૨)

    • ઈસુ વિશે પિતા સાક્ષી આપે છે (૧૨-૩૦)

      • ઈસુ “દુનિયાનો પ્રકાશ” (૧૨)

    • ઇબ્રાહિમનાં બાળકો (૩૧-૪૧)

      • “સત્ય તમને આઝાદ કરશે” (૩૨)

    • શેતાનનાં બાળકો (૪૨-૪૭)

    • ઈસુ અને ઇબ્રાહિમ (૪૮-૫૯)

    • જન્મથી આંધળા માણસને ઈસુ દેખતો કરે છે (૧-૧૨)

    • દેખતા થયેલા માણસને ફરોશીઓએ સવાલો કર્યા (૧૩-૩૪)

    • આંધળા ફરોશીઓ (૩૫-૪૧)

  • ૧૦

    • ઘેટાંપાળક અને ઘેટાંના વાડાઓ (૧-૨૧)

      • ઈસુ ઉત્તમ ઘેટાંપાળક (૧૧-૧૫)

      • “મારાં બીજાં ઘેટાં પણ છે” (૧૬)

    • યહૂદીઓ મંદિરના ઉદ્‍ઘાટનના તહેવારમાં ઈસુને સવાલ કરે છે (૨૨-૩૯)

      • ઘણા યહૂદીઓ માનતા નથી (૨૪-૨૬)

      • “મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે” (૨૭)

      • પિતા સાથે દીકરો એકતામાં છે (૩૦, ૩૮)

    • યરદન પાર ઘણાએ શ્રદ્ધા મૂકી (૪૦-૪૨)

  • ૧૧

    • લાજરસનું મરણ (૧-૧૬)

    • માર્થા અને મરિયમને ઈસુ દિલાસો આપે છે (૧૭-૩૭)

    • ઈસુ લાજરસને જીવતો કરે છે (૩૮-૪૪)

    • ઈસુને મારી નાખવાનું કાવતરું (૪૫-૫૭)

  • ૧૨

    • મરિયમ ઈસુના પગ પર તેલ રેડે છે (૧-૧૧)

    • ઈસુનો વિજયી પ્રવેશ (૧૨-૧૯)

    • ઈસુ પોતાના મરણની ભવિષ્યવાણી કરે છે (૨૦-૩૭)

    • યહૂદીઓની ઓછી શ્રદ્ધા ભવિષ્યવાણી પૂરી કરે છે (૩૮-૪૩)

    • ઈસુ દુનિયાનો ઉદ્ધાર કરવા આવ્યા (૪૪-૫૦)

  • ૧૩

    • ઈસુ પોતાના શિષ્યોના પગ ધૂએ છે (૧-૨૦)

    • ઈસુ જણાવે છે કે યહૂદા દગો દેશે (૨૧-૩૦)

    • નવી આજ્ઞા (૩૧-૩૫)

      • “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો” (૩૫)

    • પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૬-૩૮)

  • ૧૪

    • ઈસુ જ પિતા પાસે જવાનો માર્ગ છે (૧-૧૪)

      • “માર્ગ, સત્ય અને જીવન હું છું” ()

    • ઈસુ વચન આપે છે કે પવિત્ર શક્તિ મોકલશે (૧૫-૩૧)

      • “પિતા મારા કરતાં મહાન છે” (૨૮)

  • ૧૫

    • ખરા દ્રાક્ષાવેલાનું ઉદાહરણ (૧-૧૦)

    • ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવાની આજ્ઞા (૧૧-૧૭)

      • “એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી” (૧૩)

    • દુનિયા ઈસુના શિષ્યોને ધિક્કારે છે (૧૮-૨૭)

  • ૧૬

    • ઈસુના શિષ્યોને કદાચ મારી નાખવામાં આવે (૧-૪ક)

    • પવિત્ર શક્તિનું કામ (૪ખ-૧૬)

    • શિષ્યોનો શોક આનંદમાં ફેરવાશે (૧૭-૨૪)

    • દુનિયા પર ઈસુની જીત (૨૫-૩૩)

  • ૧૭

    • પ્રેરિતો સાથે ઈસુની છેલ્લી પ્રાર્થના (૧-૨૬)

      • ઈશ્વરને ઓળખવાથી હંમેશ માટેનું જીવન મળે છે ()

      • ખ્રિસ્તીઓ દુનિયાના નથી (૧૪-૧૬)

      • “તમારાં વચનો સત્ય છે” (૧૭)

      • ‘મેં તમારું નામ જણાવ્યું છે’ (૨૬)

  • ૧૮

    • યહૂદા ઈસુને દગો દે છે (૧-૯)

    • પિતર તલવાર ચલાવે છે (૧૦, ૧૧)

    • ઈસુને અન્‍નાસ પાસે લઈ જવાયા (૧૨-૧૪)

    • પિતર ઓળખવાની પહેલી વાર ના પાડે છે (૧૫-૧૮)

    • ઈસુ અન્‍નાસની આગળ (૧૯-૨૪)

    • પિતર ઓળખવાની બીજી અને ત્રીજી વાર ના પાડે છે (૨૫-૨૭)

    • ઈસુ પિલાતની આગળ (૨૮-૪૦)

      • “મારું રાજ્ય આ દુનિયાનું નથી” (૩૬)

  • ૧૯

    • ઈસુને કોરડા માર્યા અને તેમની મશ્કરી કરી (૧-૭)

    • પિલાત ફરીથી ઈસુને પૂછે છે (૮-૧૬ક)

    • ઈસુને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા (૧૬ખ-૨૪)

    • ઈસુ પોતાની મા માટે ગોઠવણ કરે છે (૨૫-૨૭)

    • ઈસુનું મરણ (૨૮-૩૭)

    • ઈસુની દફનવિધિ (૩૮-૪૨)

  • ૨૦

    • ખાલી કબર (૧-૧૦)

    • ઈસુ મરિયમ માગદાલેણને દેખાયા (૧૧-૧૮)

    • ઈસુ પોતાના શિષ્યોને દેખાયા (૧૯-૨૩)

    • થોમા શંકા કરે છે, પછી ભરોસો કરે છે (૨૪-૨૯)

    • આ વીંટાનો હેતુ (૩૦, ૩૧)

  • ૨૧

    • ઈસુ પોતાના શિષ્યોને દેખાયા (૧-૧૪)

    • પિતર જણાવે છે કે તેને ઈસુ પર પ્રેમ છે (૧૫-૧૯)

      • “મારાં ઘેટાંને ખવડાવ” (૧૭)

    • ઈસુના વહાલા શિષ્યનું ભવિષ્ય (૨૦-૨૩)

    • સમાપ્તિ (૨૪, ૨૫)