સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૩

કામકાજ વિશે બાઇબલ શું જણાવે છે?

“શું તેં એવા માણસને જોયો છે, જે પોતાના કામમાં હોશિયાર હોય? તે સામાન્ય માણસો આગળ નહિ, પણ રાજા-મહારાજાઓ આગળ ઊભો રહેશે.”

નીતિવચનો ૨૨:⁠૨૯

“જે ચોરી કરે છે, તે હવેથી ચોરી ન કરે. એને બદલે, તે સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ કરે, જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા તેની પાસે કંઈક હોય.”

એફેસીઓ ૪:​૨૮

‘માણસ ખાય-પીએ અને સખત મહેનતથી જે મેળવ્યું હોય એમાં આનંદ કરે. એ તો ઈશ્વર તરફથી ભેટ છે.’

સભાશિક્ષક ૩:​૧૩