સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૯

આપણા પર દુઃખ-તકલીફો કેમ આવે છે?

“એવું નથી કે ઝડપથી દોડનાર હંમેશાં દોડમાં જીતે અને તાકતવર હંમેશાં લડાઈમાં વિજયી થાય. એવું પણ નથી કે સમજુ માણસને હંમેશાં ખોરાક મળે, બુદ્ધિશાળી માણસ હંમેશાં ધનવાન હોય કે જ્ઞાની માણસને હંમેશાં સફળતા મળે. કેમ કે સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે.”

સભાશિક્ષક ૯:​૧૧

“એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.”

રોમનો ૫:​૧૨

“ઈશ્વરના દીકરાને શેતાનનાં કામોનો નાશ કરવા માટે પ્રગટ કરવામાં આવ્યા.”

૧ યોહાન ૩:૮

“આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.”

૧ યોહાન ૫:​૧૯