સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૭-ગ

ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૧)

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

૩૦

ગાલીલ

ઈસુ પહેલી વાર જાહેર કરે છે, “સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે”

૪:૧૭

૧:૧૪, ૧૫

૪:૧૪, ૧૫

૪:૪૪, ૪૫

કાના; નાઝરેથ; કાપરનાહુમ

અધિકારીના દીકરાને સાજો કરે છે; યશાયાના વીંટામાંથી વાંચે છે; કાપરનાહુમ જાય છે

૪:૧૩-૧૬

 

૪:૧૬-૩૧

૪:૪૬-૫૪

ગાલીલ સરોવર, કાપરનાહુમ નજીક

ચાર શિષ્યોને બોલાવે છે: સિમોન અને આંદ્રિયા, યાકૂબ અને યોહાન

૪:૧૮-૨૨

૧:૧૬-૨૦

૫:૧-૧૧

 

કાપરનાહુમ

સિમોનની સાસુને અને બીજાઓને સાજા કરે છે

૮:૧૪-૧૭

૧:૨૧-૩૪

૪:૩૧-૪૧

 

ગાલીલ

ચાર શિષ્યો સાથે ગાલીલની પહેલી મુસાફરી

૪:૨૩-૨૫

૧:૩૫-૩૯

૪:૪૨, ૪૩

 

રક્તપિત્તિયાને સાજો કરે છે; ટોળું પાછળ આવે છે

૮:૧-૪

૧:૪૦-૪૫

૫:૧૨-૧૬

 

કાપરનાહુમ

લકવો થયેલા માણસને સાજો કરે છે

૯:૧-૮

૨:૧-૧૨

૫:૧૭-૨૬

 

માથ્થીને બોલાવે છે; કર ઉઘરાવનારાઓ સાથે જમે છે; ઉપવાસ વિશે સવાલ

૯:૯-૧૭

૨:૧૩-૨૨

૫:૨૭-૩૯

 

યહૂદિયા

સભાસ્થાનોમાં પ્રચાર

   

૪:⁠૪૪

 

૩૧, પાસ્ખાનો તહેવાર

યરૂશાલેમ

બેથઝાથામાં બીમાર માણસને સાજો કરે છે; યહૂદીઓ તેમને મારી નાખવા માંગે છે

     

૫:૧-૪૭

યરૂશાલેમથી પાછા આવે છે (?)

સાબ્બાથના દિવસે શિષ્યો કણસલાં તોડે છે; ઈસુ “સાબ્બાથના દિવસનો માલિક”

૧૨:૧-૮

૨:૨૩-૨૮

૬:૧-૫

 

ગાલીલ; ગાલીલ સરોવર

સાબ્બાથના દિવસે માણસનો હાથ સાજો કરે છે; ટોળું પાછળ આવે છે; ઘણાને સાજા કરે છે

૧૨:૯-૨૧

૩:૧-૧૨

૬:૬-૧૧

 

કાપરનાહુમ નજીક પહાડ પર

૧૨ પ્રેરિતો પસંદ કરે છે

 

૩:૧૩-૧૯

૬:૧૨-૧૬

 

કાપરનાહુમ નજીક

પહાડ પર ઉપદેશ આપે છે

૫:૧–૭:૨૯

 

૬:૧૭-૪૯

 

કાપરનાહુમ

લશ્કરી અધિકારીના ચાકરને સાજો કરે છે

૮:૫-૧૩

 

૭:૧-૧૦

 

નાઈન

વિધવાના દીકરાને જીવતો કરે છે

   

૭:૧૧-૧૭

 

તિબેરિયાસ; ગાલીલ (નાઈન અથવા નજીકમાં)

યોહાન શિષ્યોને ઈસુ પાસે મોકલે છે; બાળકો જેવા લોકોને સત્ય જણાવ્યું છે; સહેલી ઝૂંસરી

૧૧:૨-૩૦

 

૭:૧૮-૩૫

 

ગાલીલ (નાઈન અથવા નજીકમાં)

પાપી સ્ત્રી તેમના પગ પર તેલ રેડે છે; દેવાદારોનું ઉદાહરણ

   

૭:૩૬-૫૦

 

ગાલીલ

૧૨ પ્રેરિતો સાથે પ્રચારની બીજી મુસાફરી

   

૮:૧-૩

 

દુષ્ટ દૂતોને કાઢે છે; માફ ન થનારું પાપ

૧૨:૨૨-૩૭

૩:૧૯-૩૦

   

ફક્ત યૂનાની નિશાની આપે છે

૧૨:૩૮-૪૫

     

તેમનાં મા અને ભાઈઓ આવે છે; શિષ્યોને પોતાનાં સગાં કહે છે

૧૨:૪૬-૫૦

૩:૩૧-૩૫

૮:૧૯-૨૧