સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૪

શું બાઇબલ વિજ્ઞાનની નજરે ખરું છે?

“તે આકાશને ખાલી જગ્યામાં ફેલાવે છે, તે પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવે છે.”

અયૂબ ૨૬:૭

“નદીઓ વહેતી વહેતી દરિયામાં ભળી જાય છે, છતાં દરિયો કદી ઊભરાતો નથી. નદીઓ જ્યાંથી નીકળી છે, ત્યાં પાછી આવીને ફરી વહે છે.”

સભાશિક્ષક ૧:૭

“ઈશ્વર પૃથ્વીના ગોળા ઉપર બિરાજે છે.”

યશાયા ૪૦:⁠૨૨