સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ-૧૨-ક

પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)

યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર

  1. ૧. મંદિર

  2. ૨. ગેથશેમાને બાગ (?)

  3. ૩. રાજ્યપાલનો મહેલ

  4. ૪. કાયાફાસનું ઘર (?)

  5. ૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ (?)

  6. ૬. બેથઝાથાનો કુંડ

  7. ૭. સિલોઆમનો કુંડ

  8. ૮. યહૂદી ન્યાયસભા (?)

  9. ૯. ગલગથા (?)

  10. ૧૦. હકેલ્દમા (?)

    દિવસ પ્રમાણે જુઓ:  નીસાન ૮ |  નીસાન ૯ |  નીસાન ૧૦ |  નીસાન ૧૧

 નીસાન ૮ (સાબ્બાથ)

સૂર્યાસ્ત (યહૂદીઓનો દિવસ સૂર્ય આથમે ત્યારે શરૂ થતો અને બીજા દિવસે સૂર્ય આથમે ત્યારે પૂરો થતો)

  • પાસ્ખાના છ દિવસ પહેલાં બેથનિયા આવે છે

સૂર્યોદય

સૂર્યાસ્ત

 નીસાન ૯

સૂર્યાસ્ત

  • રક્તપિત્ત થયેલા સિમોન સાથે જમે છે

  • મરિયમ ઈસુ પર જટામાંસીનું તેલ રેડે છે

  • યહૂદીઓ ઈસુ અને લાજરસને મળવા આવે છે

સૂર્યોદય

  • રાજા તરીકે યરૂશાલેમમાં આવે છે

  • મંદિરમાં શીખવે છે

સૂર્યાસ્ત

 નીસાન ૧૦

સૂર્યાસ્ત

  • બેથનિયામાં રાત રોકાય છે

સૂર્યોદય

  • વહેલી સવારે યરૂશાલેમ જાય છે

  • મંદિર શુદ્ધ કરે છે

  • આકાશમાંથી યહોવાની વાણી સંભળાય છે

સૂર્યાસ્ત

 નીસાન ૧૧

સૂર્યાસ્ત

સૂર્યોદય

  • મંદિરમાં ઉદાહરણો આપીને શીખવે છે

  • ફરોશીઓનો ઢોંગ ખુલ્લો પાડે છે

  • વિધવાના દાન પર ધ્યાન આપે છે

  • જૈતૂન પર્વત પર યરૂશાલેમના નાશ વિશે ભવિષ્યવાણી કરે છે અને ભાવિમાં પોતાની હાજરી વિશે નિશાની આપે છે

સૂર્યાસ્ત