સ્કીપ ટુ કન્ટેન્ટ

સુખ-શાંતિ

જીવનમાં મોટી મુશ્કેલીઓ આવે ત્યારે આપણી ખુશી અને મનની શાંતિ છીનવાઈ જાય છે. તન-મનથી આપણે ભાંગી પડીએ છીએ. પણ શાસ્ત્રની મદદથી અસંખ્ય લોકો જીવનની મુશ્કેલીઓ અને ચિંતાઓમાંથી બહાર આવી શક્યા છે. તેઓને જીવનમાં સાચી ખુશી અને યોગ્ય દિશા મળી છે. શાસ્ત્ર તમને પણ સુખ-શાંતિ મેળવવા મદદ કરી શકે છે.

ચોકીબુરજ

મદદનો હાથ લંબાવો

માનસિક બીમારીનો ભોગ બનેલા કોઈ દોસ્તને તમારી મદદથી દિલાસો મળી શકે છે.

ચોકીબુરજ

મદદનો હાથ લંબાવો

માનસિક બીમારીનો ભોગ બનેલા કોઈ દોસ્તને તમારી મદદથી દિલાસો મળી શકે છે.

આરોગ્ય

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

અલગ-અલગ દેશ, સમાજ અને સંસ્કૃતિના લોકો જણાવે છે કે, કઈ રીતે શાસ્ત્રની મદદથી તેઓએ જીવનમાં સુધારો કર્યો છે અને આજે ઈશ્વર સાથે સારો સંબંધ કેળવી શક્યા છે.

યહોવાના સાક્ષીઓ પાસેથી શીખો

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?

દુનિયાભરમાં લાખો લોકોને બાઇબલમાંથી જીવનના મહત્ત્વના સવાલોના જવાબ મેળવવા મદદ મળી છે. શું તમારે તેઓમાંના એક બનવું છે?

બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?

આખી દુનિયામાં, યહોવાના સાક્ષીઓ ફ્રીમાં બાઇબલમાંથી શીખવવા માટે જાણીતા છે. આવો, જુઓ કે તેઓ બાઇબલમાંથી કઈ રીતે શીખવે છે.

મુલાકાત માટે વિનંતી કરો

બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.