સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૯

બાઇબલનાં અલગ અલગ પુસ્તકોમાં કઈ માહિતી છે?

હિબ્રૂ શાસ્ત્રવચનો (“જૂનો કરાર”)

પંચગ્રંથ (૫ પુસ્તકો):

ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમ

ઉત્પત્તિથી લઈને પ્રાચીન ઇઝરાયેલી પ્રજાની શરૂઆત સુધી

ઇતિહાસનાં પુસ્તકો (૧૨ પુસ્તકો):

યહોશુઆ, ન્યાયાધીશો, રૂથ

ઇઝરાયેલી પ્રજાનો વચનના દેશમાં પ્રવેશ અને એ પછીના બનાવો

૧ અને ૨ શમુએલ, ૧ અને ૨ રાજાઓ, ૧ અને ૨ કાળવૃત્તાંત

યરૂશાલેમના નાશ સુધીનો ઇઝરાયેલી પ્રજાનો ઇતિહાસ

એઝરા, નહેમ્યા, એસ્તેર

બાબેલોનની ગુલામીમાંથી યહૂદીઓ પાછા ફર્યા એ પછીનો ઇતિહાસ

કાવ્યોનાં પુસ્તકો (૫ પુસ્તકો):

અયૂબ, ગીતશાસ્ત્ર, નીતિવચનો, સભાશિક્ષક, ગીતોનું ગીત

સુવાક્યો અને ગીતોનો સંગ્રહ

પ્રબોધકોનાં પુસ્તકો (૧૭ પુસ્તકો):

યશાયા, યર્મિયા, યર્મિયાનો વિલાપ, હઝકિયેલ, દાનિયેલ, હોશિયા, યોએલ, આમોસ, ઓબાદ્યા, યૂના, મીખાહ, નાહૂમ, હબાક્કૂક, સફાન્યા, હાગ્ગાય, ઝખાર્યા, માલાખી

ઈશ્વરના લોકોને લગતી ભવિષ્યવાણીઓ અથવા આગાહીઓ

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો (“નવો કરાર”)

ખુશખબરનાં ચાર પુસ્તકો (૪ પુસ્તકો):

માથ્થી, માર્ક, લૂક, યોહાન

ઈસુનાં જીવન અને સેવાકાર્યનો ઇતિહાસ

પ્રેરિતોનાં કાર્યો (૧ પુસ્તક):

ખ્રિસ્તી મંડળની શરૂઆત અને પ્રચારકાર્યનો ઇતિહાસ

પત્રો (૨૧ પુસ્તકો):

રોમનો, ૧ અને ૨ કોરીંથીઓ, ગલાતીઓ, એફેસીઓ, ફિલિપીઓ, કોલોસીઓ, ૧ અને ૨ થેસ્સાલોનિકીઓ

અલગ અલગ ખ્રિસ્તી મંડળોને પત્રો

૧ અને ૨ તિમોથી, તિતસ, ફિલેમોન

ઈસુના એ શિષ્યોને લખેલા પત્રો

હિબ્રૂઓ, યાકૂબ, ૧ અને ૨ પિતર, ૧, ૨ અને ૩ યોહાન, યહૂદા

ખ્રિસ્તીઓને લખેલા પત્રો

પ્રકટીકરણ (૧ પુસ્તક):

પ્રેરિત યોહાનને ભાવિ વિશે થયેલાં દર્શનો