સ્કીપ ટુ કન્ટેન્ટ

દુઃખો આવી પડે ત્યારે

દુ:ખ-તકલીફો

દુઃખ-તકલીફો વિશે બાઇબલ શું કહે છે

શું ઈશ્વરને આપણી દુઃખ-તકલીફોની કોઈ ચિંતા છે?

દુઃખ-તકલીફો—શું ઈશ્વર તરફથી આવતી શિક્ષા છે?

લોકોને પાપોની સજા કરવા શું ઈશ્વર બીમારી કે દુર્ઘટનાઓનો ઉપયોગ કરે છે?

એક સુંદર ભાવિની ઝલક

જાણો કે માણસોને બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવન મળે, એ માટે ઈસુએ શું કર્યું છે.

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું

જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ, જેના ઘા રુઝાયા છે તેમનો અનુભવ સાંભળો.

ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

શાસ્ત્ર એનો જવાબ આપે છે. તમને એ જાણવું ગમશે.

ઈશ્વરે કેમ યહૂદીઓની કત્લેઆમ થવા દીધી?

ઘણા લોકોને સવાલ થાય છે કે પ્રેમાળ ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. બાઇબલમાંથી એનો જવાબ જાણીને તમને મનની શાંતિ મળશે.

જલદી જ સર્વ દુઃખોનો અંત આવશે!

ઈશ્વરે સર્વ દુઃખો કાઢી નાખવાનું વચન આપ્યું છે. કઈ રીતે અને ક્યારે તે એમ કરશે?

સગાં-વહાલાંનું મરણ

જ્યારે કોઈ સ્નેહીજન ગુજરી જાય

સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ સહેવા તમે અમુક પગલાં ભરી શકો.

આફત આવે ત્યારે—કુટુંબમાં કોઈ ગુજરી જાય

૧૬ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં રોનાલ્ડોભાઈનાં મમ્મી-પપ્પા સહિત કુટુંબના પાંચ સભ્યોનું મરણ થયું. ખરું કે, હજી પણ તેઓની ખોટ તે અનુભવે છે, તોપણ તેમને મનની શાંતિ મળી છે.

શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?

અમુક સારાં સૂચનો અજમાવવાથી ઘણા લોકોને શોકના વમળમાંથી બહાર આવવા મદદ મળી છે.

સગું-વહાલું ગુજરી જાય તોપણ હિંમત હારશો નહિ!

સગું-વહાલું ગુજરી જાય ત્યારે મદદ મળે એવી પાંચ રીતો જોઈએ.

શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન

પ્રાચીન ગ્રંથ બાઇબલ શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન આપે છે.

આફતો

આફત આવી પડે ત્યારે હિંમત હારશો નહિ!

આફત આવે ત્યારે દુઃખ થાય છે. એ દુઃખમાંથી બહાર નીકળવા શું કરું? એમાંથી બહાર આવવા પણ બાઇબલમાં ઈશ્વરે સરસ માર્ગદર્શન આપ્યું છે.

કુદરતી આફતો વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

શું ઈશ્વર કુદરતી આફતો લાવીને આપણને સજા કરે છે? શું ઈશ્વર કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને મદદ કરે છે?