સ્કીપ ટુ કન્ટેન્ટ

નોકરી અને પૈસા

નોકરી-ધંધો

આફતથી ઘેરાયેલી દુનિયામાં—તમે સમજી-વિચારીને પૈસા વાપરો

જો તમે અત્યારે પૈસા બચાવશો તો આફતના સમયે તમારી પાસે અમુક પૈસા હશે.

પૈસાનું મહત્ત્વ

શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?

બાઇબલ એવું નથી જણાવતું કે પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે.

જીવનમાં સુખી થાઓ—પૈસાનો ઉપયોગ

બાઇબલની સલાહ પાળીને તમે કઈ રીતે પૈસાને લગતી મુશ્કેલીઓ દૂર કરી શકો?

પૈસા વિશે યોગ્ય વલણ

સાત સવાલો આપ્યા છે. એ તમને પૈસા વિશે યોગ્ય વલણ છે કે નહિ એ તપાસમાં તમને મદદ કરશે.

શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

ઘણા લોકો બહુ ભણ્યા અને માલ-મિલકત ભેગી કરી છતાં પણ તેઓ સુખી નથી.

પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

પૈસાથી આપણને જરૂરી અમુક વસ્તુઓ ખરીદી શકાય છે, પણ જીવનમાં ખરો સંતોષ તો એવી બાબતોથી મળે છે, જે પૈસાથી ખરીદી શકાતી નથી.

પૈસાની ચિંતા

જીવન જરૂરી વસ્તુઓના ભાવ લાખો ઘણા વધી ગયા છતાં એક માણસ પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શક્યો.

પૈસાનો યોગ્ય ઉપયોગ

ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?

પૈસા ખલાસ થઈ જાય પછી ખર્ચાઓની આદત વિશે વિચાર ન કરો. પૈસા ખલાસ થાય એ પહેલાં ખર્ચા પર કાબૂ મેળવવાનું શીખો.

શું ઉછીના પૈસા લેવા જોઈએ?

બાઇબલની સલાહ આપણને નિર્ણય લેવા મદદ કરી શકે.

ગરીબીમાં જીવવું

શું ગરીબી વગરની દુનિયા શક્ય છે?

ગરીબીનો અંત કોણ લાવશે?