સ્કીપ ટુ કન્ટેન્ટ

આરોગ્ય

તંદુરસ્ત જીવન

તંદુરસ્ત રહેવાની અમુક રીતો

સારી તંદુરસ્તી મેળવવા આપણે પાંચ પગલાં જોઈએ. એ પ્રમાણે તમે આજથી કરી શકો.

જીવનમાં સુખી થાઓ—લાગણીઓ

જો લાગણીઓ કાબૂમાં રાખવાનું શીખીશું તો આપણને જ ફાયદો થશે.

જીવનમાં સુખી થાઓ—તંદુરસ્તી

બાઇબલના સિદ્ધાંતોથી ઉત્તેજન મળે છે કે શરીરની સંભાળ રાખવા આપણે બનતું બધું કરવું જોઈએ.

બીમાર પડીએ ત્યારે

લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?

હા! લાંબા સમયથી બીમારીનો સામનો કરતા હોવ, તો તમને ત્રણ બાબતો મદદ કરશે. એના વિશે શીખો.

મદદનો હાથ લંબાવો

માનસિક બીમારીનો ભોગ બનેલા કોઈ દોસ્તને તમારી મદદથી દિલાસો મળી શકે છે.

મોટી બીમારીથી પીડાતા હોય ત્યારે હિંમત હારશો નહિ!

મોટી બીમારીથી પીડાતા લોકોને ક્યાંથી મદદ મળી? એ જુઓ.

અપંગ છતાં ખુશ

મારી નબળાઈઓમાં હિંમત મળી

વ્હીલચેરના સહારે જીવતી સ્ત્રીને શ્રદ્ધાથી “પરાક્રમની અધિકતા” મળી.

ઈશ્વરની સેવા એ જ તેની દવા છે!

ઑનેસમસને જન્મથી જ હાડકાંની એક પ્રકારની બીમારી છે.બાઇબલમાં નોંધેલા ઈશ્વરના વચનોથી તેમને કઈ રીતે ઉત્તેજન મળ્યું?

નિરાશામાં આશા મળી

૨૦ વર્ષની ઉંમરે, મીક્લૉશ લૅક્સ એક ગંભીર અકસ્માતને કારણે અપંગ બન્યા. ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી?

સંભાળ રાખવી

પવિત્ર શાસ્ત્ર વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા વિશે શું કહે છે?

બાઇબલમાં એવા વફાદાર સ્ત્રી-પુરુષોના દાખલાઓ આપ્યા છે, જેઓએ પોતાના વૃદ્ધ મા-બાપની કાળજી રાખી હતી. સંભાળ રાખનારાઓ માટે બાઇબલમાં ઘણી સારી સલાહ આપવામાં આવી છે.

સ્નેહીજન જીવલેણ બીમારીનો શિકાર બને ત્યારે

દર્દીને દિલાસો આપવા અને તેની સારી સંભાળ રાખવા કુટુંબીજનો શું કરી શકે? સાર-સંભાળ લેતા કુટુંબીજનો કઈ રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકે?

બીમારીઓ

વાઇરસથી બચો, પગલાં ભરો

તમને વાઇરસની અસર થાય ત્યારે કઈ રીતે શારીરિક રીતે અને લાગણીમય રીતે પોતાનું રક્ષણ કરી શકો? કઈ રીતે ભક્તિમાં અડગ રહી શકો?

માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?

માનસિક બીમારીને હાથ ધરવા નવ બાબતો મદદ કરી શકે.

ડાયાબિટીસ શું તમે એનાથી બચી શકો?

પ્રિડાયાબિટીસથી પીડાતા લગભગ ૯૦ ટકા લોકો પોતાની સ્થિતિ વિશે કશું જાણતા નથી.

પેઢાંનો રોગ શું તમને થઈ શકે?

મોઢાના રોગોમાં પેઢાંનો રોગ આખી દુનિયામાં સામાન્ય છે. શાના કારણે થાય છે? તમને પેઢાંનો રોગ છે એ કઈ રીતે જાણી શકો? પેઢાંનાં રોગનું જોખમ ઘટાડવા વિશે જાણો.

ખોરાકની એલર્જી અને ખોરાક ન સદવો—એમાં શું ફરક છે?

જાતે ઇલાજ શોધવાથી શું નુકસાન થઈ શકે?

મેલેરિયા વિશે તમારે શું જાણવું જોઈએ?

મેલેરિયા ફેલાયો હોય એવા વિસ્તારમાં તમે રહેતા હો અથવા જવાના હો, તો એ બીમારી તમે રક્ષણ મેળવી શકો છો.

મૅનોપૉઝની તકલીફોનો સામનો કરવો

તમે અને તમારાં સગાંવહાલાં એના વિશે જેટલું વધારે જાણશો, એટલું એને લગતી તકલીફોનો સામનો કરવા તમે વધારે સારી રીતે તૈયાર હશો.

ડિપ્રેશન

ડિપ્રેશન વિશે બાઇબલ શું કહે છે?

શીખો કે શા માટે ડિપ્રેશન લોકો પર ખરાબ અસર પાડે છે અને બાઇબલ તમને કઈ રીતે ખોટી લાગણીઓ સહન કરવા મદદ કરી શકે.

જીવનથી કેમ હારવું ન જોઈએ?

શા માટે વ્યક્તિ મરણને મિત્ર ગણે છે?

શું તમે જિંદગીથી થાકી ગયા છો?

તકલીફોમાં પણ હિંમત હારશો નહિ!

નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?

આ સૂચનો પ્રમાણે કરશો તો, તમે સારી વાતો પર ધ્યાન આપવાનું શીખી શકશો.

યુવાનોમાં વધતી જતી માનસિક બીમારી—બાઇબલ શું કહે છે?

માનસિક બીમારીનો સામનો કરી રહેલા યુવાનોને બાઇબલમાંથી મદદ મળી રહી છે.

જેઓને આત્મહત્યાના વિચારો આવતા હોય, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?

જેઓ મરવા માંગે છે, તેઓને બાઇબલ કઈ સલાહ આપે છે?

ચિંતા અને તણાવ

ચિંતા ઓછી કરવા હું શું કરું?

કયા ઉપાય અને બાઇબલની કઈ કલમો તમને ચિંતા ઓછી કરવામાં મદદ કરી શકે છે?

એકલા રહેવું પડે ત્યારે શું કરી શકો?

જ્યારે તમે એકલતા અનુભવો ત્યારે આશા, ખુશી અને સંતોષ મેળવવા મુશ્કેલ લાગી શકે.

શું તમે મહામારીમાં સાવચેતી રાખીને થાકી ગયા છો?

આપણે જો સાવચેતી રાખવામાં થાકી જઈશું તો એવાં પગલાં ભરવાનું મન નહિ થાય જે કોવિડ સામે રક્ષણ આપે છે.

ચિંતામાંથી રાહત આપતાં પગલાં

આ લેખમાં એવા અમુક સિદ્ધાંતો વિશે જાણો, જે તમને સ્ટ્રેસ કે તણાવનો સામનો સારી રીતે કરવા અને ચિંતામાંથી રાહત મેળવવા કામ લાગી શકે.

ચિંતાનો સામનો કરવા શું પવિત્ર શાસ્ત્ર મદદ કરી શકે?

ચિંતા અને તણાવ તો માનવજીવનનો ભાગ બની ગયો છે. શું ચિંતા વગરનું જીવન શક્ય છે?

ચિંતા વિશે બાઇબલ શું કહે છે?

સારા પ્રકારની ચિંતા ઉપયોગી બને છે. જ્યારે કે, ખોટા પ્રકારની ચિંતા નુકસાનકારક નીવડે છે. તમે ચિંતાનો સામનો કઈ રીતે કરી શકો?

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

બદલાતા સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. કેટલાક યુવાનો એનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરી શક્યા, એના પર ધ્યાન આપો.

અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો

વધુ સલામત અનુભવવામાં તમને ત્રણ પગલાં મદદ કરી શકે.

તબીબી સારવાર

પ્રિયજન બીમાર હોય ત્યારે

દવાખાને જવું કે હૉસ્પિટલમાં દાખલ થવું તણાવભર્યું બની શકે. પહેલેથી વિચાર કરીને અને વ્યવહારું પગલાં ભરીને આપણે, મુશ્કેલ સંજોગોનો સામનો કરવા પ્રિયજનને કઈ રીતે મદદ કરીશું?

યહોવાના સાક્ષીઓ લોહી લેતા નથી અને જલદી સાજા થાય છે

અહેવાલ પ્રમાણે લોહી લેતા દર્દીઓ કરતાં સાક્ષીઓના કિસ્સામાં ગંભીર સ્થિતિનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને તેઓને હૉસ્પિટલમાંથી વહેલી રજા મળે છે.