સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લૂકે લખેલી ખુશખબર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • થિયોફિલને સંબોધન (૧-૪)

    • બાપ્તિસ્મા આપનાર યોહાનના જન્મ વિશે ગાબ્રિયેલની ભવિષ્યવાણી (૫-૨૫)

    • ઈસુના જન્મ વિશે ગાબ્રિયેલની ભવિષ્યવાણી (૨૬-૩૮)

    • મરિયમ એલિસાબેતને મળવા જાય છે (૩૯-૪૫)

    • મરિયમ યહોવાને મોટા મનાવે છે (૪૬-૫૬)

    • યોહાનનો જન્મ, તેનું નામ પાડ્યું (૫૭-૬૬)

    • ઝખાર્યાની ભવિષ્યવાણી (૬૭-૮૦)

    • ઈસુનો જન્મ (૧-૭)

    • ઘેટાંપાળકોને દૂતો દેખાયા (૮-૨૦)

    • સુન્‍નત અને શુદ્ધ કરવાનો સમય (૨૧-૨૪)

    • શિમયોન ખ્રિસ્તને જુએ છે (૨૫-૩૫)

    • હાન્‍ના બાળક વિશે જણાવે છે (૩૬-૩૮)

    • નાઝરેથ પાછા ફરવું (૩૯, ૪૦)

    • બાર વર્ષના ઈસુ મંદિરમાં (૪૧-૫૨)

    • યોહાનના કામની શરૂઆત (૧, ૨)

    • યોહાન બાપ્તિસ્મા વિશે પ્રચાર કરે છે (૩-૨૦)

    • ઈસુનું બાપ્તિસ્મા (૨૧, ૨૨)

    • ઈસુ ખ્રિસ્તની વંશાવળી (૨૩-૩૮)

    • શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું (૧-૧૩)

    • ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૪, ૧૫)

    • ઈસુનો નાઝરેથમાં સ્વીકાર નથી થતો (૧૬-૩૦)

    • કાપરનાહુમના સભાસ્થાનમાં (૩૧-૩૭)

    • સિમોનની સાસુ અને બીજા લોકોને સાજા કરવું (૩૮-૪૧)

    • ટોળું ઈસુને એકાંત જગ્યાએ શોધી કાઢે છે (૪૨-૪૪)

    • ચમત્કારથી માછલીઓ પકડાઈ, પ્રથમ શિષ્યો (૧-૧૧)

    • રક્તપિત્તિયો સાજો કરાયો (૧૨-૧૬)

    • લકવો થયેલા માણસને ઈસુ સાજો કરે છે (૧૭-૨૬)

    • ઈસુ લેવીને બોલાવે છે (૨૭-૩૨)

    • ઉપવાસ વિશે સવાલ (૩૩-૩૯)

    • ઈસુ “સાબ્બાથના દિવસનો માલિક” (૧-૫)

    • સુકાયેલા હાથવાળો માણસ સાજો કરાયો (૬-૧૧)

    • ૧૨ પ્રેરિતો (૧૨-૧૬)

    • ઈસુ શીખવે છે અને સાજા કરે છે (૧૭-૧૯)

    • સુખ અને અફસોસ (૨૦-૨૬)

    • દુશ્મનોને પ્રેમ (૨૭-૩૬)

    • દોષિત ઠરાવવાનું બંધ કરો (૩૭-૪૨)

    • ઝાડ એનાં ફળથી ઓળખાય છે (૪૩-૪૫)

    • મજબૂત રીતે બાંધેલું ઘર, મજબૂત પાયા વગરનું ઘર (૪૬-૪૯)

    • લશ્કરી અધિકારીની શ્રદ્ધા (૧-૧૦)

    • ઈસુ નાઈનની વિધવાના દીકરાને જીવતો કરે છે (૧૧-૧૭)

    • બાપ્તિસ્મા આપનાર યોહાનને શાબાશી (૧૮-૩૦)

    • પસ્તાવો ન કરનારી પેઢીને સખત ઠપકો (૩૧-૩૫)

    • એક પાપી સ્ત્રીને માફી (૩૬-૫૦)

      • દેવાદારોનું ઉદાહરણ (૪૧-૪૩)

    • ઈસુને સાથ આપતી સ્ત્રીઓ (૧-૩)

    • વાવનારનું ઉદાહરણ (૪-૮)

    • ઈસુ કેમ ઉદાહરણો આપતા (૯, ૧૦)

    • વાવનારના ઉદાહરણની સમજણ (૧૧-૧૫)

    • દીવાને ઢાંકવામાં આવતો નથી (૧૬-૧૮)

    • ઈસુની મા અને તેમના ભાઈઓ (૧૯-૨૧)

    • ઈસુ તોફાન શાંત પાડે છે (૨૨-૨૫)

    • ઈસુ દુષ્ટ દૂતોને ભૂંડોમાં મોકલે છે (૨૬-૩૯)

    • યાઐરસની દીકરી; એક સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકે છે (૪૦-૫૬)

    • બાર પ્રેરિતોને પ્રચારની સૂચનાઓ મળી (૧-૬)

    • ઈસુને લીધે હેરોદની મૂંઝવણ (૭-૯)

    • ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૧૦-૧૭)

    • પિતર ખ્રિસ્તની ઓળખ આપે છે (૧૮-૨૦)

    • ઈસુના મરણ વિશે ભવિષ્યવાણી (૨૧, ૨૨)

    • ખરો શિષ્ય કોણ? (૨૩-૨૭)

    • ઈસુનો દેખાવ બદલાયો (૨૮-૩૬)

    • ખરાબ દૂતના વશમાં હતો એ છોકરો સાજો કરાયો (૩૭-૪૩ક)

    • ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૪૩ખ-૪૫)

    • શિષ્યોમાં દલીલ કે સૌથી મોટું કોણ (૪૬-૪૮)

    • જે આપણી વિરુદ્ધ નથી તે આપણી સાથે છે (૪૯, ૫૦)

    • સમરૂની ગામ ઈસુને આવકારતું નથી (૫૧-૫૬)

    • ઈસુની પાછળ ચાલવા શું કરવું (૫૭-૬૨)

  • ૧૦

    • ઈસુ ૭૦ ને મોકલે છે (૧-૧૨)

    • પસ્તાવો ન કરનારાં શહેરોને હાય હાય (૧૩-૧૬)

    • ૭૦ પાછા ફરે છે (૧૭-૨૦)

    • પિતાએ નમ્ર પર કૃપા કરી અને ઈસુએ પિતાની સ્તુતિ કરી (૨૧-૨૪)

    • ભલા સમરૂનીનું ઉદાહરણ (૨૫-૩૭)

    • માર્થા અને મરિયમની ઈસુ મુલાકાત લે છે (૩૮-૪૨)

  • ૧૧

    • પ્રાર્થના કરવાની રીત (૧-૧૩)

      • નમૂનાની પ્રાર્થના (૨-૪)

    • ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢવામાં આવ્યા (૧૪-૨૩)

    • ખરાબ દૂત પાછો ફરે છે (૨૪-૨૬)

    • સાચું સુખ (૨૭, ૨૮)

    • યૂનાની નિશાની (૨૯-૩૨)

    • શરીરનો દીવો (૩૩-૩૬)

    • ઢોંગી ધર્મગુરુઓને અફસોસ (૩૭-૫૪)

  • ૧૨

    • ફરોશીઓનું ખમીર (૧-૩)

    • ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૪-૭)

    • ખ્રિસ્તનો સ્વીકાર કરનારા (૮-૧૨)

    • મૂર્ખ ધનવાન માણસનું ઉદાહરણ (૧૩-૨૧)

    • ચિંતા કરવાનું બંધ કરો (૨૨-૩૪)

      • નાની ટોળી (૩૨)

    • તૈયાર રહેવું (૩૫-૪૦)

    • વિશ્વાસુ ચાકર અને અવિશ્વાસુ ચાકર (૪૧-૪૮)

    • શાંતિ નહિ, પણ ભાગલા (૪૯-૫૩)

    • સમય પારખવો જોઈએ (૫૪-૫૬)

    • સુલેહ-શાંતિ કરવી (૫૭-૫૯)

  • ૧૩

    • પસ્તાવો કરો અથવા નાશ પામો (૧-૫)

    • ફળ વિનાના અંજીરના ઝાડનું ઉદાહરણ (૬-૯)

    • સાબ્બાથે અપંગ સ્ત્રીને સાજી કરાઈ (૧૦-૧૭)

    • રાઈના બી અને ખમીરનાં ઉદાહરણો (૧૮-૨૧)

    • સાંકડા દરવાજાથી અંદર જવા મહેનત કરવી પડશે (૨૨-૩૦)

    • ‘એ શિયાળ,’ હેરોદ (૩૧-૩૩)

    • ઈસુ યરૂશાલેમ માટે વિલાપ કરે છે (૩૪, ૩૫)

  • ૧૪

    • જલોદર થયેલો માણસ સાબ્બાથે સાજો કરાયો (૧-૬)

    • નમ્ર મહેમાન બનો (૭-૧૧)

    • પાછું વાળી ન શકે તેઓને આમંત્રણ આપો (૧૨-૧૪)

    • બહાનાં કાઢતા મહેમાનોનું ઉદાહરણ (૧૫-૨૪)

    • શિષ્ય બનવાની કિંમત (૨૫-૩૩)

    • સ્વાદ વગરનું મીઠું (૩૪, ૩૫)

  • ૧૫

    • ખોવાયેલા ઘેટાનું ઉદાહરણ (૧-૭)

    • ખોવાયેલા સિક્કાનું ઉદાહરણ (૮-૧૦)

    • ખોવાયેલા દીકરાનું ઉદાહરણ (૧૧-૩૨)

  • ૧૬

    • ચાલાક કારભારીનું ઉદાહરણ (૧-૧૩)

      • ‘થોડામાં વિશ્વાસુ, તે ઘણામાં વિશ્વાસુ’ (૧૦)

    • નિયમશાસ્ત્ર અને ઈશ્વરનું રાજ્ય (૧૪-૧૮)

    • અમીર માણસ અને લાજરસનું ઉદાહરણ (૧૯-૩૧)

  • ૧૭

    • નડતર, માફી અને શ્રદ્ધા (૧-૬)

    • નકામા ચાકરો (૭-૧૦)

    • દસ રક્તપિત્તિયા સાજા કરાયા (૧૧-૧૯)

    • ઈશ્વરનું રાજ્ય આવે છે (૨૦-૩૭)

      • ઈશ્વરનું રાજ્ય “તમારી વચ્ચે છે” (૨૧)

      • “લોતની પત્નીને યાદ રાખો” (૩૨)

  • ૧૮

    • વારંવાર વિનંતી કરતી વિધવાનું ઉદાહરણ (૧-૮)

    • ફરોશી અને કર ઉઘરાવનાર (૯-૧૪)

    • ઈસુ અને બાળકો (૧૫-૧૭)

    • ધનવાન આગેવાનનો સવાલ (૧૮-૩૦)

    • ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૩૧-૩૪)

    • આંધળો ભિખારી દેખતો થાય છે (૩૫-૪૩)

  • ૧૯

    • ઈસુ જાખ્ખીને મળે છે (૧-૧૦)

    • દસ મીના ચાંદીના સિક્કાનું ઉદાહરણ (૧૧-૨૭)

    • ઈસુનો વિજયી પ્રવેશ (૨૮-૪૦)

    • યરૂશાલેમ માટે ઈસુ રડે છે (૪૧-૪૪)

    • ઈસુ મંદિરને શુદ્ધ કરે છે (૪૫-૪૮)

  • ૨૦

    • ઈસુના અધિકારને પડકાર (૧-૮)

    • ખૂની ખેડૂતોનું ઉદાહરણ (૯-૧૯)

    • ઈશ્વર અને સમ્રાટ (૨૦-૨૬)

    • મરણમાંથી જીવતા કરવા વિશે સવાલ (૨૭-૪૦)

    • શું ખ્રિસ્ત દાઉદના દીકરા છે? (૪૧-૪૪)

    • શાસ્ત્રીઓ વિશે ચેતવણી (૪૫-૪૭)

  • ૨૧

    • ગરીબ વિધવાના બે સિક્કા (૧-૪)

    • જે થવાનું છે એની નિશાની (૫-૩૬)

      • યુદ્ધો, મોટા ધરતીકંપો, રોગચાળો, ખોરાકની અછત (૧૦, ૧૧)

      • સૈન્યોથી ઘેરાયેલું યરૂશાલેમ (૨૦)

      • બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો (૨૪)

      • માણસના દીકરાનું આવવું (૨૭)

      • અંજીરના ઝાડનું ઉદાહરણ (૨૯-૩૩)

      • જાગતા રહો (૩૪-૩૬)

    • ઈસુ મંદિરમાં શીખવે છે (૩૭, ૩૮)

  • ૨૨

    • ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧-૬)

    • છેલ્લા પાસ્ખાની તૈયારીઓ (૭-૧૩)

    • ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૧૪-૨૦)

    • “મને દગો દેનાર મારી સાથે મેજ પર જમે છે” (૨૧-૨૩)

    • સૌથી મોટું કોણ એ વિશે ગરમાગરમ ચર્ચા (૨૪-૨૭)

    • રાજ્ય માટે ઈસુનો કરાર (૨૮-૩૦)

    • પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૧-૩૪)

    • તૈયાર રહેવાની જરૂર; બે તલવારો (૩૫-૩૮)

    • જૈતૂન પર્વત પર ઈસુની પ્રાર્થના (૩૯-૪૬)

    • ઈસુને પકડવામાં આવ્યા (૪૭-૫૩)

    • પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૫૪-૬૨)

    • ઈસુની મશ્કરી (૬૩-૬૫)

    • યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૬૬-૭૧)

  • ૨૩

    • ઈસુ પિલાતની અને હેરોદની આગળ (૧-૨૫)

    • ઈસુ અને બે ગુનેગારોને વધસ્તંભે ખીલાથી જડી દીધા (૨૬-૪૩)

      • “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ” (૪૩)

    • ઈસુનું મરણ (૪૪-૪૯)

    • ઈસુની દફનવિધિ (૫૦-૫૬)

  • ૨૪

    • ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૧૨)

    • એમ્મોસના માર્ગે (૧૩-૩૫)

    • ઈસુ શિષ્યોને દેખાયા (૩૬-૪૯)

    • ઈસુને સ્વર્ગમાં લઈ લેવાયા (૫૦-૫૩)