સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજાઓનું બીજું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • એલિયા અહાઝ્યાના મરણ વિશે ભાખે છે (૧-૧૮)

    • વંટોળિયામાં એલિયાને આકાશમાં લઈ લેવાયો (૧-૧૮)

      • એલિયાનો ઝભ્ભો એલિશાને મળે છે (૧૩, ૧૪)

    • એલિશા યરીખોના પાણીને શુદ્ધ કરે છે (૧૯-૨૨)

    • બેથેલના છોકરાઓને રીંછડીઓએ ફાડી નાખ્યા (૨૩-૨૫)

    • ઇઝરાયેલનો રાજા યહોરામ (૧-૩)

    • મોઆબ ઇઝરાયેલ વિરુદ્ધ બળવો કરે છે (૪-૨૫)

    • મોઆબની હાર (૨૬, ૨૭)

    • એલિશાએ વિધવાનું તેલ ખૂટવા ન દીધું (૧-૭)

    • શૂનેમની સ્ત્રી આવકાર આપે છે (૮-૧૬)

    • સ્ત્રીને આશીર્વાદ તરીકે દીકરો થાય છે, દીકરાનું મરણ (૧૭-૩૧)

    • એલિશા ગુજરી ગયેલા દીકરાને જીવતો કરે છે (૩૨-૩૭)

    • એલિશાએ શાક ખાઈ શકાય એવું બનાવ્યું (૩૮-૪૧)

    • એલિશાએ રોટલી ખૂટવા ન દીધી (૪૨-૪૪)

    • એલિશાએ નામાનનો રક્તપિત્ત સાજો કર્યો (૧-૧૯)

    • લોભી ગેહઝીને રક્તપિત્ત ફૂટી નીકળ્યો (૨૦-૨૭)

    • એલિશા કુહાડીનું પાનું તરતું કરે છે (૧-૭)

    • એલિશા સામે સિરિયાનું લશ્કર (૮-૨૩)

      • એલિશાના સેવકની આંખો ખોલવામાં આવી (૧૬, ૧૭)

      • સિરિયાના સૈન્યને આંધળું કરવામાં આવ્યું (૧૮, ૧૯)

    • ઘેરાયેલા સમરૂનમાં ખોરાકની સખત અછત (૨૪-૩૩)

    • એલિશા દુકાળના અંત વિશે ભાખે છે (૧, ૨)

    • સિરિયાની છાવણીમાં પુષ્કળ ખાવાનું (૩-૧૫)

    • એલિશાની ભવિષ્યવાણી પૂરી થઈ (૧૬-૨૦)

    • શૂનેમની સ્ત્રીને તેની મિલકત પાછી મળી (૧-૬)

    • એલિશા, બેન-હદાદ અને હઝાએલ (૭-૧૫)

    • યહૂદાનો રાજા યહોરામ (૧૬-૨૪)

    • યહૂદાનો રાજા અહાઝ્યા (૨૫-૨૯)

    • ઇઝરાયેલના રાજા તરીકે યેહૂનો અભિષેક (૧-૧૩)

    • યહોરામ અને અહાઝ્યાને યેહૂ મારી નાખે છે (૧૪-૨૯)

    • ઇઝેબેલ મારી નંખાઈ, કૂતરાઓએ તેનું માંસ ખાધું (૩૦-૩૭)

  • ૧૦

    • યેહૂ આહાબના ઘરનાને મારી નાખે છે (૧-૧૭)

      • યહોનાદાબ યેહૂને સાથ આપે છે (૧૫-૧૭)

    • યેહૂએ બઆલના ભક્તોને મારી નાખ્યા (૧૮-૨૭)

    • યેહૂના રાજનું ટૂંકમાં વર્ણન (૨૮-૩૬)

  • ૧૧

    • અથાલ્યા રાજગાદી પચાવી પાડે છે (૧-૩)

    • યહોઆશ ખાનગીમાં રાજા બનાવાયો (૪-૧૨)

    • અથાલ્યા મારી નંખાઈ (૧૩-૧૬)

    • યહોયાદાએ દેશમાં કરેલા સુધારા (૧૭-૨૧)

  • ૧૨

    • યહૂદાનો રાજા યહોઆશ (૧-૩)

    • યહોઆશ મંદિરનું સમારકામ કરાવે છે (૪-૧૬)

    • સિરિયાનો હુમલો (૧૭, ૧૮)

    • યહોઆશ માર્યો ગયો (૧૯-૨૧)

  • ૧૩

    • ઇઝરાયેલનો રાજા યહોઆહાઝ (૧-૯)

    • ઇઝરાયેલનો રાજા યહોઆશ (૧૦-૧૩)

    • એલિશા યહોઆશના ઉત્સાહની કસોટી કરે છે (૧૪-૧૯)

    • એલિશાનું મરણ, તેનાં હાડકાંથી મરેલો માણસ જીવતો થયો (૨૦, ૨૧)

    • એલિશાની છેલ્લી ભવિષ્યવાણી પૂરી થઈ (૨૨-૨૫)

  • ૧૪

    • યહૂદાનો રાજા અમાઝ્યા (૧-૬)

    • અદોમ સાથે અને ઇઝરાયેલ સાથે યુદ્ધ (૭-૧૪)

    • ઇઝરાયેલના યહોઆશનું મરણ (૧૫, ૧૬)

    • અમાઝ્યાનું મરણ (૧૭-૨૨)

    • ઇઝરાયેલનો રાજા યરોબઆમ બીજો (૨૩-૨૯)

  • ૧૫

  • ૧૬

    • યહૂદાનો રાજા આહાઝ (૧-૬)

    • આહાઝ આશ્શૂરીઓને લાંચ આપે છે (૭-૯)

    • આહાઝ જૂઠા દેવોની વેદીની નકલ બનાવે છે (૧૦-૧૮)

    • આહાઝનું મરણ (૧૯, ૨૦)

  • ૧૭

    • ઇઝરાયેલનો રાજા હોશીઆ (૧-૪)

    • ઇઝરાયેલની પડતી (૫, ૬)

    • ઈશ્વર વિરુદ્ધ બળવો કરનારા ઇઝરાયેલીઓ ગુલામીમાં ગયા (૭-૨૩)

    • સમરૂનનાં શહેરોમાં બીજી પ્રજાઓ (૨૪-૨૬)

    • સમરૂનમાં અનેક ધર્મો (૨૭-૪૧)

  • ૧૮

    • યહૂદાનો રાજા હિઝકિયા (૧-૮)

    • ઇઝરાયેલના અંત પર એક નજર (૯-૧૨)

    • સાન્હેરીબ યહૂદા પર ચઢી આવે છે (૧૩-૧૮)

    • રાબશાકેહ યહોવાને મહેણાં મારે છે (૧૯-૩૭)

  • ૧૯

    • હિઝકિયા યશાયા દ્વારા ઈશ્વરની મદદ માંગે છે (૧-૭)

    • સાન્હેરીબ યરૂશાલેમને ધમકાવે છે (૮-૧૩)

    • હિઝકિયાની પ્રાર્થના (૧૪-૧૯)

    • યશાયા ઈશ્વરનો સંદેશો આપે છે (૨૦-૩૪)

    • દૂત ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને ખતમ કરી નાખે છે (૩૫-૩૭)

  • ૨૦

    • હિઝકિયાની બીમારી અને સાજો કરાયો (૧-૧૧)

    • બાબેલોનથી આવેલા માણસો (૧૨-૧૯)

    • હિઝકિયાનું મરણ (૨૦, ૨૧)

  • ૨૧

    • યહૂદાનો રાજા મનાશ્શા, તેણે નિર્દોષને મારી નાખ્યા  (૧-૧૮)

      • યરૂશાલેમનો નાશ થશે (૧૨-૧૫)

    • યહૂદાનો રાજા આમોન (૧૯-૨૬)

  • ૨૨

    • યહૂદાનો રાજા યોશિયા (૧, ૨)

    • મંદિરના સમારકામની સૂચનાઓ (૩-૭)

    • નિયમશાસ્ત્ર મળ્યું (૮-૧૩)

    • સંકટ વિશે હુલ્દાહની ભવિષ્યવાણી (૧૪-૨૦)

  • ૨૩

    • યોશિયાએ દેશમાં સુધારા કર્યા (૧-૨૦)

    • પાસ્ખા ઊજવવામાં આવ્યું (૨૧-૨૩)

    • તેણે દેશમાં હજુ વધારે સુધારા કર્યા (૨૪-૨૭)

    • યોશિયાનું મરણ (૨૮-૩૦)

    • યહૂદાનો રાજા યહોઆહાઝ (૩૧-૩૩)

    • યહૂદાનો રાજા યહોયાકીમ (૩૪-૩૭)

  • ૨૪

    • યહોયાકીમનો બળવો અને મરણ (૧-૭)

    • યહૂદાનો રાજા યહોયાખીન (૮, ૯)

    • બાબેલોનની ગુલામીમાં જનારો પહેલો સમૂહ (૧૦-૧૭)

    • યહૂદાનો રાજા સિદકિયા, તેનો બળવો (૧૮-૨૦)

  • ૨૫

    • નબૂખાદનેસ્સારે યરૂશાલેમ ઘેરી લીધું (૧-૭)

    • યરૂશાલેમ અને એના મંદિરનો વિનાશ, ગુલામીમાં જનારો બીજો સમૂહ (૮-૨૧)

    • ગદાલ્યાને રાજ્યપાલ બનાવ્યો (૨૨-૨૪)

    • ગદાલ્યાનું ખૂન, લોકો ઇજિપ્ત નાસી છૂટ્યા (૨૫, ૨૬)

    • બાબેલોનમાં યહોયાખીન કેદમાંથી આઝાદ કરાયો (૨૭-૩૦)