બતાવો Bible Book ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ કોરીંથીઓને બીજો પત્ર અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ મુખ્ય વિચારો ૧ સલામ (૧, ૨) ઈશ્વર બધી કસોટીઓમાં દિલાસો આપે છે (૩-૧૧) પાઉલની મુસાફરીની ગોઠવણમાં ફેરફાર (૧૨-૨૪) ૨ પાઉલ ભાઈઓને ખુશી આપવા ચાહે છે (૧-૪) પાપીને માફ કરવામાં આવ્યો અને પાછો સ્વીકારવામાં આવ્યો (૫-૧૧) પાઉલ ત્રોઆસ અને મકદોનિયા જાય છે (૧૨, ૧૩) આપણું પ્રચારકામ એક વિજયકૂચ છે (૧૪-૧૭) ઈશ્વરના સંદેશાનો વેપાર કરતા નથી (૧૭) ૩ ભલામણપત્રો (૧-૩) નવા કરારના સેવકો (૪-૬) નવો કરાર વધારે ગૌરવશાળી છે (૭-૧૮) ૪ ખુશખબરનો પ્રકાશ (૧-૬) શ્રદ્ધા ન રાખનારા લોકોનાં મન આંધળાં છે (૪) માટીનાં વાસણોમાં ખજાનો (૭-૧૮) ૫ સ્વર્ગનું ઘર મેળવવું (૧-૧૦) સુલેહ કરાવવાનું કામ (૧૧-૨૧) નવું સર્જન (૧૭) ખ્રિસ્ત વતી રાજદૂતો (૨૦) ૬ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ ન કરો (૧, ૨) પાઉલની સેવાનું વર્ણન (૩-૧૩) અસમાન ઝૂંસરીથી ન બંધાઓ (૧૪-૧૮) ૭ ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ (૧) કોરીંથીઓને લીધે પાઉલ આનંદ કરે છે (૨-૪) તિતસ સારો અહેવાલ લાવે છે (૫-૭) ઈશ્વરને પસંદ પડે એ રીતે દુઃખી થવું અને પસ્તાવો કરવો (૮-૧૬) ૮ યહૂદિયાના ખ્રિસ્તીઓ માટે દાન ભેગું કરવું (૧-૧૫) તિતસને કોરીંથ મોકલવામાં આવ્યો (૧૬-૨૪) ૯ ઉદારતાથી આપવા વિશે ઉત્તેજન (૧-૧૫) રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે (૭) ૧૦ પાઉલ પોતાના પ્રચારકામના પક્ષમાં બોલે છે (૧-૧૮) અમારાં હથિયારો દુનિયાનાં નથી (૪, ૫) ૧૧ પાઉલ અને મહાન પ્રેરિતો (૧-૧૫) પ્રેરિત તરીકે પાઉલ પર આવેલી મુસીબતો (૧૬-૩૩) ૧૨ પાઉલે જોયેલાં દર્શનો (૧-૭ક) પાઉલના “શરીરમાં કાંટો” (૭ખ-૧૦) મહાન પ્રેરિતો કરતાં ઊતરતો નહિ (૧૧-૧૩) કોરીંથીઓ માટે પાઉલની ચિંતા (૧૪-૨૧) ૧૩ છેલ્લી ચેતવણીઓ અને સલાહ (૧-૧૪) “તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો” (૫) સુધારો કરો, એકમનના થાઓ (૧૧) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર ૨ કોરીંથીઓ—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ કોરીંથીઓ—મુખ્ય વિચારો ગુજરાતી ૨ કોરીંથીઓ—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt ૨ કોરીંથીઓ પાન ૨૧૭૯-૨૧૮૦