સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તિમોથીને પહેલો પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સલામ (૧, ૨)

    • ખોટા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી (૩-૧૧)

    • પાઉલને અપાર કૃપા બતાવવામાં આવી (૧૨-૧૬)

    • સનાતન યુગોના રાજા (૧૭)

    • ‘સારી લડાઈ લડતો રહેજે’ (૧૮-૨૦)

    • દરેક પ્રકારના લોકો માટે પ્રાર્થના કરો (૧-૭)

      • એક ઈશ્વર, એક મધ્યસ્થ ()

      • બધાના ઉદ્ધાર માટે પૂરેપૂરી કિંમત ચૂકવવામાં આવી ()

    • પુરુષો અને સ્ત્રીઓ માટે સલાહ (૮-૧૫)

      • મર્યાદા રાખીને શણગાર કરો (૯, ૧૦)

    • મંડળની દેખરેખ રાખનાર માટે લાયકાતો (૧-૭)

    • સહાયક સેવકો માટે લાયકાતો (૮-૧૩)

    • ઈશ્વર માટેના ભક્તિભાવનું પવિત્ર રહસ્ય (૧૪-૧૬)

    • દુષ્ટ દૂતોના શિક્ષણ વિરુદ્ધ ચેતવણી (૧-૫)

    • ખ્રિસ્તના સારા સેવક કઈ રીતે બની શકાય (૬-૧૦)

      • શરીરની કસરત અને ઈશ્વર માટેનો ભક્તિભાવ ()

    • તારા શિક્ષણ પર ધ્યાન આપજે (૧૧-૧૬)

    • યુવાનો અને વૃદ્ધો સાથે કઈ રીતે વર્તવું (૧, ૨)

    • વિધવાઓને મદદ (૩-૧૬)

      • પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવી ()

    • સખત મહેનત કરતા વડીલોને માન આપો (૧૭-૨૫)

      • ‘તારા પેટને લીધે થોડો દ્રાક્ષદારૂ પીજે’ (૨૩)

    • ચાકર પોતાના માલિકને માન આપે (૧, ૨)

    • જૂઠા શિક્ષકો અને પૈસાનો પ્રેમ (૩-૧૦)

    • ઈશ્વરભક્ત માટે સલાહ (૧૧-૧૬)

    • સારાં કામો કરતા થાકશો નહિ (૧૭-૧૯)

    • તને જે સોંપવામાં આવ્યું છે, એનું રક્ષણ કરજે (૨૦, ૨૧)