સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોરીંથીઓને પહેલો પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સલામ (૧-૩)

    • કોરીંથીઓને લીધે પાઉલ ઈશ્વરનો આભાર માને છે (૪-૯)

    • એકતામાં રહેવા ઉત્તેજન આપે છે (૧૦-૧૭)

    • ખ્રિસ્ત, ઈશ્વરનું બળ અને બુદ્ધિ (૧૮-૨૫)

    • ફક્ત યહોવા વિશે અભિમાન કરવું (૨૬-૩૧)

    • કોરીંથમાં પાઉલનું પ્રચારકામ (૧-૫)

    • ઈશ્વરની બુદ્ધિ ચઢિયાતી છે (૬-૧૦)

    • ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસ અને દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ (૧૧-૧૬)

    • દુનિયાના વિચારો પ્રમાણે જીવતા કોરીંથીઓ (૧-૪)

    • ઈશ્વર વૃદ્ધિ આપે છે (૫-૯)

      • ઈશ્વરના સાથી કામદારો ()

    • આગમાં ટકી રહેનાર વસ્તુઓથી બાંધકામ કરવું (૧૦-૧૫)

    • તમે ઈશ્વરનું મંદિર છો (૧૬, ૧૭)

    • દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે (૧૮-૨૩)

    • કારભારીઓ વિશ્વાસુ હોવા જોઈએ (૧-૫)

    • ખ્રિસ્તના સેવકોની નમ્રતા (૬-૧૩)

      • “જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ” ()

      • ખ્રિસ્તીઓ નાટકના કલાકારો જેવા છે ()

    • પાઉલ પોતાનાં ખ્રિસ્તી બાળકોની ચિંતા કરે છે (૧૪-૨૧)

    • વ્યભિચારનો એક કિસ્સો (૧-૫)

    • થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે (૬-૮)

    • દુષ્ટ માણસને દૂર કરવો (૯-૧૩)

    • મંડળના ભાઈઓ એકબીજા સામે મુકદ્દમો માંડે છે (૧-૮)

    • કેવા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો નહિ મળે (૯-૧૧)

    • તમારા શરીરથી ઈશ્વરને મહિમા આપો (૧૨-૨૦)

      • “વ્યભિચારથી નાસી જાઓ!” (૧૮)

    • કુંવારા અને પરણેલા લોકો માટે સલાહ (૧-૧૬)

    • તમને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યા, એ જ સ્થિતિમાં રહો (૧૭-૨૪)

    • કુંવારા લોકો અને વિધવાઓ (૨૫-૪૦)

      • કુંવારા રહેવાના લાભ (૩૨-૩૫)

      • ફક્ત ‘માલિક ઈસુના શિષ્ય’ સાથે લગ્‍ન કરો (૩૯)

    • મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે (૧-૧૩)

      • આપણા તો એક જ ઈશ્વર છે (૫, ૬)

    • પ્રેરિત તરીકે પાઉલનો દાખલો (૧-૨૭)

      • ‘બળદના મોં પર જાળી ન બાંધો’ ()

      • “જો હું ખુશખબર ન જણાવું, તો મને અફસોસ છે!” (૧૬)

      • દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બનવું (૧૯-૨૩)

      • જીવનની દોડમાં સંયમ રાખો (૨૪-૨૭)

  • ૧૦

    • ઇઝરાયેલના ઇતિહાસમાંથી ચેતવણી આપતા દાખલા (૧-૧૩)

    • મૂર્તિપૂજા વિશે ચેતવણી (૧૪-૨૨)

      • યહોવાની મેજ, દુષ્ટ દૂતોની મેજ (૨૧)

    • આઝાદી અને બીજાઓનો વિચાર કરવો (૨૩-૩૩)

      • “બધું ઈશ્વરના મહિમા માટે કરો” (૩૧)

  • ૧૧

    • “મારા પગલે ચાલનારા બનો” ()

    • શિરપણું અને માથું ઢાંકવું (૨-૧૬)

    • ઈસુનું સાંજનું ભોજન ઊજવવું (૧૭-૩૪)

  • ૧૨

    • ઈશ્વર પાસેથી મળતાં દાન (૧-૧૧)

    • એક શરીર, ઘણાં અંગો (૧૨-૩૧)

  • ૧૩

    • પ્રેમ, સૌથી સારો માર્ગ (૧-૧૩)

  • ૧૪

    • ભવિષ્યવાણી કરવાનું અને બીજી ભાષાઓ બોલવાનું દાન (૧-૨૫)

    • ખ્રિસ્તી સભાઓમાં વ્યવસ્થા (૨૬-૪૦)

      • મંડળમાં સ્ત્રીઓનું સ્થાન (૩૪, ૩૫)

  • ૧૫

    • ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા (૧-૧૧)

    • મરણમાંથી ઉઠાડવા વિશેનું શિક્ષણ શ્રદ્ધાનો પાયો છે (૧૨-૧૯)

    • ખ્રિસ્તનું જીવતા થવું ખાતરી આપે છે (૨૦-૩૪)

    • પૃથ્વી પર રહેનારનું શરીર, સ્વર્ગમાં રહેનારનું શરીર (૩૫-૪૯)

    • અમર જીવન અને અવિનાશી જીવન (૫૦-૫૭)

    • ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ છે (૫૮)

  • ૧૬

    • યરૂશાલેમના ભાઈઓ માટે દાન ભેગું કરવું (૧-૪)

    • મુસાફરી માટે પાઉલની યોજના (૫-૯)

    • તિમોથી અને અપોલોસની મુસાફરી માટે યોજના (૧૦-૧૨)

    • ઉત્તેજન અને સલામ (૧૩-૨૪)