સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હોશિયાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • હોશિયાની પત્ની અને તેનાથી થયેલાં બાળકો (૧-૯)

      • યિઝ્રએલ (), લો-રૂહામાહ () અને લો-આમ્મી ()

    • ફરી ભેગા થવાની અને એક થવાની આશા (૧૦, ૧૧)

    • બેવફા ઇઝરાયેલને સજા (૧-૧૩)

    • યહોવા ઇઝરાયેલને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છે (૧૪-૨૩)

      • “તું મને ‘મારા પતિ’ કહીને બોલાવીશ” (૧૬)

    • હોશિયા પોતાની વ્યભિચારી પત્નીને કિંમત ચૂકવીને છોડાવે છે (૧-૩)

    • ઇઝરાયેલીઓ યહોવા પાસે પાછા ફરશે (૪, ૫)

    • ઇઝરાયેલ વિરુદ્ધ યહોવાનો મુકદ્દમો (૧-૮)

      • દેશમાં ઈશ્વરનું જ્ઞાન નથી ()

    • ઇઝરાયેલ મૂર્તિપૂજા અને વ્યભિચાર કરે છે (૯-૧૯)

      • વ્યભિચાર કરવાનું વલણ ગેરમાર્ગે દોરે છે (૧૨)

    • એફ્રાઈમ અને યહૂદા વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૫)

    • યહોવા પાસે પાછા ફરવાની વિનંતી (૧-૩)

    • લોકોની વફાદારી પળભરની (૪-૬)

      • બલિદાનો કરતાં દયા સારી ()

    • લોકોનાં શરમજનક કામો (૭-૧૧)

    • એફ્રાઈમની દુષ્ટતાનું વર્ણન (૧-૧૬)

      • ઈશ્વરની જાળમાંથી કોઈ બચી નહિ શકે (૧૨)

    • મૂર્તિપૂજાનાં ખરાબ પરિણામો ભોગવવાં (૧-૧૪)

      • પવન વાવવો, વાવાઝોડું લણવું ()

      • ઇઝરાયેલ પોતાના બનાવનારને ભૂલી ગયો છે (૧૪)

    • એફ્રાઈમનાં પાપને લીધે ઈશ્વરે તેનો નકાર કર્યો (૧-૧૭)

      • નિર્લજ્જ દેવને સમર્પણ (૧૦)

  • ૧૦

    • ઇઝરાયેલ જંગલી દ્રાક્ષાવેલા જેવો છે, તેનો નાશ થશે (૧-૧૫)

  • ૧૧

    • ઇઝરાયેલ યુવાન છોકરો હતો ત્યારથી ઈશ્વર તેને પ્રેમ કરતા હતા (૧-૧૨)

      • “મેં મારા દીકરાને ઇજિપ્તથી બોલાવ્યો” ()

  • ૧૨

    • એફ્રાઈમે યહોવા પાસે પાછા આવવું જોઈએ (૧-૧૪)

      • યાકૂબે ઈશ્વર સાથે લડાઈ કરી ()

      • ઈશ્વરની દયા મેળવવા યાકૂબે રડી રડીને ભીખ માંગી ()

  • ૧૩

    • મૂર્તિપૂજક એફ્રાઈમ યહોવાને ભૂલી ગયો (૧-૧૬)

      • “ઓ મરણ, તારો ડંખ ક્યાં?” (૧૪)

  • ૧૪

    • યહોવા પાસે પાછા ફરવા વિનંતી (૧-૩)

      • સ્તુતિનું અર્પણ ચઢાવવું ()

    • ઇઝરાયેલની બેવફાઈનો ઇલાજ (૪-૯)