સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હાગ્ગાયનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • મંદિર ફરી ન બાંધવાને લીધે ઠપકો (૧-૧૧)

      • ‘શું આલીશાન ઘરોમાં રહેવાનો આ યોગ્ય સમય છે?’ ()

      • “તમારા માર્ગો પર ધ્યાન આપો” ()

      • ઘણું વાવો છો, પણ થોડું લણો છો ()

    • લોકો યહોવાનું કહેવું માને છે (૧૨-૧૫)

    • બીજું મંદિર વૈભવથી ભરાઈ જશે (૧-૯)

      • બધી પ્રજાઓને હલાવી નાખવામાં આવશે ()

      • પ્રજાઓની કીમતી વસ્તુઓ અંદર આવશે ()

    • મંદિર ફરી બાંધવાથી આશીર્વાદો મળ્યા (૧૦-૧૯)

      • પવિત્ર વસ્તુઓ અડકવાથી બીજી વસ્તુઓ પવિત્ર નથી થતી (૧૦-૧૪)

    • ઝરુબ્બાબેલ માટે સંદેશો (૨૦-૨૩)

      • “હું તને મહોર કરવાની વીંટી બનાવીશ” (૨૩)