સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોએલનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • તીડોની ભયંકર આફત (૧-૧૪)

    • “યહોવાનો દિવસ નજીક છે” (૧૫-૨૦)

      • પ્રબોધક યહોવાને પોકાર કરે છે (૧૯, ૨૦)

    • યહોવાનો દિવસ અને તેમની શક્તિશાળી સેના (૧-૧૧)

    • યહોવા પાસે પાછા ફરવાની વિનંતી (૧૨-૧૭)

      • ‘તમારાં દિલ ચીરી નાખો’ (૧૩)

    • પોતાના લોકોને યહોવાનો જવાબ (૧૮-૩૨)

      • ‘હું મારી પવિત્ર શક્તિ રેડીશ’ (૨૮)

      • આકાશમાં અને પૃથ્વી પર અદ્‍ભુત કામો (૩૦)

      • જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે (૩૨)

    • યહોવા બધી પ્રજાઓનો ન્યાય કરે છે (૧-૧૭)

      • યહોશાફાટની ખીણ (, ૧૨)

      • ન્યાયચુકાદાની ખીણ (૧૪)

      • યહોવા, ઇઝરાયેલ માટે કિલ્લો (૧૬)

    • યહોવા પોતાના લોકોને આશીર્વાદ આપે છે (૧૮-૨૧)