સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યૂનાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • યૂના યહોવાથી દૂર નાસી જવાની કોશિશ કરે છે (૧-૩)

    • યહોવા મોટું તોફાન લાવે છે (૪-૬)

    • આફતનું કારણ યૂના (૭-૧૩)

    • યૂનાને તોફાની સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે (૧૪-૧૬)

    • એક મોટી માછલી યૂનાને ગળી જાય છે (૧૭)

    • માછલીના પેટમાંથી યૂના પ્રાર્થના કરે છે (૧-૯)

    • માછલી યૂનાને કોરી જમીન પર ઓકી કાઢે છે (૧૦)

    • યૂના ઈશ્વરની આજ્ઞા માને છે અને નિનવેહ જાય છે (૧-૪)

    • યૂનાનો સંદેશો સાંભળીને નિનવેહના લોકો પસ્તાવો કરે છે (૫-૯)

    • ઈશ્વર નિનવેહનો નાશ ન કરવાનું નક્કી કરે છે (૧૦)

    • યૂના ગુસ્સે થાય છે અને મરી જવા ચાહે છે (૧-૩)

    • યહોવા યૂનાને દયાનો બોધપાઠ શીખવે છે (૪-૧૧)

      • “શું ગુસ્સે થવાનું તારી પાસે કોઈ વાજબી કારણ છે?” ()

      • દૂધીના વેલાનો ઉપયોગ કરીને શીખવ્યું (૬-૧૦)