સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યર્મિયાનો વિલાપનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • યરૂશાલેમનું વિધવા તરીકે વર્ણન

      • તે એકલી બેઠી છે, તેને તરછોડી દેવામાં આવી છે ()

      • સિયોનનાં મહાપાપ (૮, ૯)

      • ઈશ્વરે સિયોનનો નકાર કર્યો (૧૨-૧૫)

      • સિયોનને સાંત્વના આપનાર કોઈ નથી (૧૭)

    • યરૂશાલેમ પર યહોવાનો ગુસ્સો

      • યહોવાએ જરાય દયા બતાવી નથી ()

      • યહોવા તેના માટે દુશ્મન જેવા છે ()

      • યર્મિયાએ સિયોન માટે આંસુ વહાવ્યાં (૧૧-૧૩)

      • મુસાફરો એક વખતની અતિ સુંદર નગરીની મજાક ઉડાવે છે (૧૫)

      • સિયોનની પડતીથી દુશ્મનો ખુશ થાય છે (૧૭)

    • યર્મિયાની લાગણી અને આશા

      • ‘હું ધીરજથી રાહ જોઈશ’ (૨૧)

      • ઈશ્વર રોજ સવારે દયા વરસાવે છે (૨૨, ૨૩)

      • જે માણસ ઈશ્વરમાં આશા રાખે છે, તેના માટે તે ભલા છે (૨૫)

      • યુવાનીમાં ઝૂંસરી ઉપાડવી સારું છે (૨૭)

      • વાદળથી પોતાને ઢાંકીને ઈશ્વરે દરેક રસ્તો બંધ કર્યો છે (૪૩, ૪૪)

    • યરૂશાલેમ ફરતે ઘેરાનાં ભયાનક પરિણામો

      • ખોરાકની અછત (૪, ૫, )

      • સ્ત્રીઓ પોતાનાં જ બાળકોને બાફે છે (૧૦)

      • યહોવાએ પોતાનો ક્રોધ વરસાવ્યો છે (૧૧)

    • બધું પહેલાંના જેવું થઈ જાય એ માટે લોકોની પ્રાર્થના

      • “ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે” ()

      • ‘ધિક્કાર છે અમને, અમે પાપ કર્યું છે’ (૧૬)

      • “હે યહોવા, અમને તમારી પાસે બોલાવો” (૨૧)

      • “અમારા જૂના દિવસો પાછા આપો” (૨૧)