સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મીખાહનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સમરૂન અને યહૂદા વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૬)

      • પાપ અને ગુનાને લીધે મુશ્કેલીઓ ()

    • અફસોસ છે તેઓને, જેઓ જુલમ ગુજારે છે! (૧-૧૧)

    • ઇઝરાયેલના લોકોને ભેગા કરવામાં આવશે (૧૨, ૧૩)

      • આખો દેશ લોકોના અવાજથી ગુંજી ઊઠશે (૧૨)

    • આગેવાનો અને પ્રબોધકોને ઠપકો મળ્યો (૧-૧૨)

      • યહોવાની પવિત્ર શક્તિએ મીખાહને હિંમતથી ભરપૂર કર્યો ()

      • યાજકો પૈસા લઈને સલાહ આપે છે (૧૧)

      • યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે (૧૨)

    • યહોવાનો પર્વત ઊંચો કરાશે (૧-૫)

      • તલવારો ટીપીને હળની કોશો બનાવવામાં આવશે ()

      • ‘અમે તો યહોવાના નામમાં ચાલીશું’ ()

    • ફરી સ્થપાયેલી સિયોન નગરીને મજબૂત કરવામાં આવશે (૬-૧૩)

    • એક રાજા, જે આખી પૃથ્વી પર મહાન થશે (૧-૬)

      • એ રાજા બેથલેહેમમાંથી આવશે ()

    • બાકી રહેલા વંશજો ઝાકળ જેવા અને સિંહ જેવા થશે (૭-૯)

    • દેશને શુદ્ધ કરવામાં આવશે (૧૦-૧૫)

    • ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરનો મુકદ્દમો (૧-૫)

    • યહોવા શું માંગે છે? (૬-૮)

      • ન્યાય, વફાદારી અને મર્યાદા ()

    • ઇઝરાયેલનો ગુનો અને સજા (૯-૧૬)

    • ઇઝરાયેલની ખરાબ હાલત (૧-૬)

      • પોતાના જ ઘરના લોકો દુશ્મનો થશે ()

    • “હું ધીરજથી રાહ જોઈશ” ()

    • ઈશ્વરના લોકો સાચા સાબિત થયા (૮-૧૩)

    • મીખાહની પ્રાર્થના અને તેણે કરેલી ઈશ્વરની પ્રશંસા (૧૪-૨૦)

      • યહોવાનો જવાબ (૧૫-૧૭)

      • ‘યહોવા જેવું બીજું કોણ છે?’ (૧૮)