સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માલાખીનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • પોતાના લોકો માટે યહોવાનો પ્રેમ (૧-૫)

    • યાજકો ખોડવાળાં બલિદાનો ચઢાવે છે (૬-૧૪)

      • બધી પ્રજાઓ ઈશ્વરના નામનો મહિમા ગાશે (૧૧)

    • યાજકો શિક્ષણ આપવામાં નિષ્ફળ ગયા (૧-૯)

      • યાજકના હોઠે જ્ઞાનની વાતો હોવી જોઈએ ()

    • કારણ વગર છૂટાછેડા આપવાનો દોષ (૧૦-૧૭)

      • ‘“હું છૂટાછેડાને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે’ (૧૬)

    • સાચા પ્રભુ પોતાના મંદિરને શુદ્ધ કરવા આવે છે (૧-૫)

      • કરારનો સંદેશવાહક ()

    • યહોવા પાસે પાછા ફરવા ઉત્તેજન (૬-૧૨)

      • યહોવા બદલાતા નથી ()

      • “તમે મારી પાસે પાછા આવો અને હું તમારી પાસે પાછો આવીશ” ()

      • ‘તમારો પૂરો દસમો ભાગ લાવો અને યહોવા આશીર્વાદ વરસાવશે’ (૧૦)

    • નેક માણસ અને દુષ્ટ માણસ (૧૩-૧૮)

      • ઈશ્વર આગળ યાદગીરીના પુસ્તકમાં લખવામાં આવ્યું (૧૬)

      • નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક (૧૮)

    • યહોવાનો દિવસ આવે એ પહેલાં એલિયા આવશે (૧-૬)

      • “ન્યાયનો સૂરજ પ્રકાશશે” ()