સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ન્યાયાધીશોનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • યહૂદા અને શિમયોને મેળવેલી જીત (૧-૨૦)

    • યબૂસીઓ યરૂશાલેમમાં જ રહે છે (૨૧)

    • યૂસફ બેથેલ જીતી લે છે (૨૨-૨૬)

    • કનાનીઓને પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ (૨૭-૩૬)

    • યહોવાના દૂતની ચેતવણી (૧-૫)

    • યહોશુઆનું મરણ (૬-૧૦)

    • ઇઝરાયેલીઓને છોડાવવા ન્યાયાધીશો ઊભા કરાયા (૧૧-૨૩)

    • યહોવા ઇઝરાયેલીઓની કસોટી કરે છે (૧-૬)

    • પહેલો ન્યાયાધીશ ઓથ્નીએલ (૭-૧૧)

    • ન્યાયાધીશ એહૂદ જાડા રાજા એગ્લોનને મારી નાખે છે (૧૨-૩૦)

    • ન્યાયાધીશ શામ્ગાર (૩૧)

    • કનાની રાજા યાબીન ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારે છે (૧-૩)

    • પ્રબોધિકા દબોરાહ અને ન્યાયાધીશ બારાક (૪-૧૬)

    • લશ્કરના સેનાપતિ સીસરાને યાએલ મારી નાખે છે (૧૭-૨૪)

    • દબોરાહ અને બારાકનું વિજયગીત (૧-૩૧)

      • તારાઓ સીસરા સામે લડે છે (૨૦)

      • કીશોનના ધસમસતા પાણીનું પૂર (૨૧)

      • યહોવાને ચાહનારાઓ સૂરજ જેવા છે (૩૧)

    • મિદ્યાનીઓ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારે છે (૧-૧૦)

    • ન્યાયાધીશ ગિદિયોનને દૂત મદદની ખાતરી આપે છે (૧૧-૨૪)

    • ગિદિયોન બઆલની વેદી તોડી પાડે છે (૨૫-૩૨)

    • યહોવાની શક્તિ ગિદિયોન પર (૩૩-૩૫)

    • ઊનથી ખાતરી મળી (૩૬-૪૦)

    • ગિદિયોન અને તેના ૩૦૦ માણસો (૧-૮)

    • ગિદિયોનનું લશ્કર મિદ્યાનીઓને હરાવે છે (૯-૨૫)

      • “યહોવાની અને ગિદિયોનની તલવાર!” (૨૦)

      • મિદ્યાનીઓની છાવણીમાં નાસભાગ (૨૧, ૨૨)

    • એફ્રાઈમના માણસો ગિદિયોન સાથે ઝઘડો કરે છે (૧-૩)

    • મિદ્યાની રાજાઓનો પીછો અને કતલ (૪-૨૧)

    • ગિદિયોન રાજ કરવાની ના પાડે છે (૨૨-૨૭)

    • ગિદિયોનની જીવન સફર (૨૮-૩૫)

    • અબીમેલેખ શખેમમાં રાજા બને છે (૧-૬)

    • યોથામે આપેલું ઉદાહરણ (૭-૨૧)

    • અબીમેલેખનું હિંસક રાજ (૨૨-૩૩)

    • શખેમ પર અબીમેલેખ હુમલો કરે છે (૩૪-૪૯)

    • એક સ્ત્રી અબીમેલેખને ઘાયલ કરે છે અને તે મરી જાય છે (૫૦-૫૭)

  • ૧૦

    • ન્યાયાધીશો તોલા અને યાઈર (૧-૫)

    • ઇઝરાયેલ બંડ કરે છે અને પસ્તાવો કરે છે (૬-૧૬)

    • આમ્મોનીઓ ઇઝરાયેલીઓ વિરુદ્ધ ભેગા થયા (૧૭, ૧૮)

  • ૧૧

    • ન્યાયાધીશ યિફતા કાઢી મુકાયો, પછી આગેવાન બનાવાયો (૧-૧૧)

    • યિફતા આમ્મોનીઓને સમજાવે છે (૧૨-૨૮)

    • યિફતાની માનતા અને તેની દીકરી (૨૯-૪૦)

      • દીકરી જીવનભર કુંવારી રહી (૩૮-૪૦)

  • ૧૨

    • એફ્રાઈમીઓ સામે લડાઈ (૧-૭)

      • શિબ્બોલેથ કસોટી ()

    • ન્યાયાધીશો ઈબ્સાન, એલોન અને આબ્દોન (૮-૧૫)

  • ૧૩

    • એક દૂત માનોઆહ અને તેની પત્નીને મળવા જાય છે (૧-૨૩)

    • સામસૂનનો જન્મ (૨૪, ૨૫)

  • ૧૪

    • ન્યાયાધીશ સામસૂનને પલિસ્તી પત્ની જોઈએ છે (૧-૪)

    • સામસૂન યહોવાની શક્તિથી સિંહને મારી નાખે છે (૫-૯)

    • લગ્‍નમાં સામસૂનનું ઉખાણું (૧૦-૧૯)

    • સામસૂનની પત્નીનું લગ્‍ન બીજા માણસ સાથે (૨૦)

  • ૧૫

    • સામસૂન પલિસ્તીઓ પાસેથી બદલો લે છે (૧-૨૦)

  • ૧૬

    • સામસૂન ગાઝામાં (૧-૩)

    • સામસૂન અને દલીલાહ (૪-૨૨)

    • સામસૂનનું વેર અને તેનું મરણ (૨૩-૩૧)

  • ૧૭

    • મીખાહની મૂર્તિઓ અને તેનો યાજક (૧-૧૩)

  • ૧૮

    • દાનના લોકો જગ્યાની શોધમાં (૧-૩૧)

      • મીખાહની મૂર્તિઓ અને યાજકને લઈ ગયા (૧૪-૨૦)

      • લાઈશ કબજે કરીને દાન નામ આપ્યું (૨૭-૨૯)

      • દાનમાં મૂર્તિપૂજા (૩૦, ૩૧)

  • ૧૯

    • ગિબયાહમાં બિન્યામીનના લોકોએ કરેલો બળાત્કાર (૧-૩૦)

  • ૨૦

    • બિન્યામીનના લોકો સામે યુદ્ધ (૧-૪૮)

  • ૨૧

    • બિન્યામીન કુળ બચાવી લેવાયું (૧-૨૫)