સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાહૂમનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • ઈશ્વર પોતાના દુશ્મનો સામે વેર વાળે છે (૧-૭)

      • ઈશ્વર ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે ()

      • જેઓ યહોવામાં આશરો લે છે, તેઓની તે સંભાળ રાખે છે ()

    • નિનવેહનો સર્વનાશ થશે (૮-૧૪)

      • ફરી વિપત્તિ લાવવાની જરૂર નહિ પડે ()

    • યહૂદા માટે ખુશખબર જાહેર કરવામાં આવે છે (૧૫)

    • નિનવેહ ખેદાન-મેદાન થઈ જશે (૧-૧૩)

      • “નદીઓના દરવાજા ખોલી દેવામાં આવશે” ()

    • “અફસોસ છે આ ખૂની નગરીને!” (૧-૧૯)

      • નિનવેહ વિરુદ્ધ ન્યાયચુકાદાનાં કારણો (૧-૭)

      • નો-આમોનની જેમ નિનવેહની પડતી થશે (૮-૧૨)

      • નિનવેહનો ચોક્કસ વિનાશ થશે (૧૩-૧૯)