સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દાનિયેલનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • બાબેલોનીઓએ યરૂશાલેમને ઘેરી લીધું (૧, ૨)

    • રાજવી કુટુંબના યુવાન ગુલામો માટે ખાસ તાલીમ (૩-૫)

    • ચાર હિબ્રૂ યુવાનોની શ્રદ્ધાની કસોટી થઈ (૬-૨૧)

    • રાજા નબૂખાદનેસ્સારને બેચેન કરતું સપનું (૧-૪)

    • કોઈ જ્ઞાની માણસ સપનું જણાવી ન શક્યો (૫-૧૩)

    • દાનિયેલ ઈશ્વરની મદદ માંગે છે (૧૪-૧૮)

    • રહસ્યનો ખુલાસો કરવામાં આવ્યો એટલે દાનિયેલ ઈશ્વરની સ્તુતિ કરે છે (૧૯-૨૩)

    • દાનિયેલ રાજાને સપનું જણાવે છે (૨૪-૩૫)

    • સપનાનો અર્થ (૩૬-૪૫)

      • રાજ્યનો પથ્થર મૂર્તિના ચૂરેચૂરા કરશે (૪૪, ૪૫)

    • રાજાએ દાનિયેલને માન-સન્માન આપ્યું (૪૬-૪૯)

    • રાજા નબૂખાદનેસ્સારે બનાવેલી સોનાની મૂર્તિ (૧-૭)

      • મૂર્તિની ભક્તિ કરવાનું ફરમાન (૪-૬)

    • ત્રણ હિબ્રૂઓ પર આજ્ઞા ન માનવાનો આરોપ (૮-૧૮)

      • “અમે તમારા દેવોની ભક્તિ કરીશું નહિ” (૧૮)

    • ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવ્યા (૧૯-૨૩)

    • ચમત્કાર કરીને આગમાંથી બચાવવામાં આવ્યા (૨૪-૨૭)

    • હિબ્રૂઓના ઈશ્વરને રાજા મહિમા આપે છે (૨૮-૩૦)

    • રાજા નબૂખાદનેસ્સારે સ્વીકાર્યું કે ઈશ્વર જ રાજા છે (૧-૩)

    • રાજાએ જોયેલું ઝાડનું સપનું (૪-૧૮)

      • પડી ગયેલા ઝાડના માથે સાત સમયો વીતશે (૧૬)

      • ઈશ્વર મનુષ્યો પર રાજ કરે છે (૧૭)

    • દાનિયેલ સપનાનો અર્થ જણાવે છે (૧૯-૨૭)

    • એ સપનું પહેલા તો રાજા પર પૂરું થયું (૨૮-૩૬)

      • રાજા સાત સમયો માટે ગાંડો થઈ જાય છે (૩૨, ૩૩)

    • રાજા સ્વર્ગના ઈશ્વરનો જયજયકાર કરે છે (૩૭)

    • રાજા બેલ્શાસ્સારની મિજબાની (૧-૪)

    • દીવાલ પર લખાણ (૫-૧૨)

    • લખાણનો અર્થ સમજાવવા દાનિયેલને કહેવામાં આવ્યું (૧૩-૨૫)

    • અર્થ: બાબેલોન પડશે (૨૬-૩૧)

    • ઈરાનના અધિકારીઓ દાનિયેલ વિરુદ્ધ કાવતરું ઘડે છે (૧-૯)

    • દાનિયેલ પ્રાર્થના ચાલુ રાખે છે (૧૦-૧૫)

    • દાનિયેલને સિંહોના બીલમાં નાખી દેવામાં આવે છે (૧૬-૨૪)

    • રાજા દાર્યાવેશ દાનિયેલના ઈશ્વરને મહિમા આપે છે (૨૫-૨૮)

    • ચાર જાનવરોનું દર્શન (૧-૮)

      • નાનું ઘમંડી શિંગડું ઊભું થયું ()

    • વયોવૃદ્ધે અદાલત ભરી (૯-૧૪)

      • માણસના દીકરાને રાજા બનાવવામાં આવ્યો (૧૩, ૧૪)

    • દાનિયેલને અર્થ જણાવવામાં આવ્યો (૧૫-૨૮)

      • ચાર જાનવરો ચાર રાજાઓ છે (૧૭)

      • પવિત્ર જનો રાજ્ય મેળવશે (૧૮)

      • દસ શિંગડાં, એટલે કે રાજાઓ ઊભાથશે (૨૪)

    • નર ઘેટા અને બકરાનું દર્શન (૧-૧૪)

      • નાનું શિંગડું ઘમંડથી વર્તે છે (૯-૧૨)

      • ૨,૩૦૦ સાંજ અને સવાર સુધી (૧૪)

    • ગાબ્રિયેલ દર્શનનો અર્થ જણાવે છે (૧૫-૨૭)

      • નર ઘેટા અને બકરાના દર્શનનો અર્થ (૨૦, ૨૧)

      • ખૂંખાર રાજા ઊભો થાય છે (૨૩-૨૫)

    • દાનિયેલે પ્રાર્થનામાં પાપ કબૂલ કર્યાં (૧-૧૯)

      • યરૂશાલેમ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેશે ()

    • ગાબ્રિયેલ દાનિયેલ પાસે આવે છે (૨૦-૨૩)

    • ૭૦ અઠવાડિયાં વિશે ભવિષ્યવાણી (૨૪-૨૭)

      • મસીહ ૬૯ અઠવાડિયાં પછી આવશે (૨૫)

      • મસીહને મારી નાખવામાં આવશે (૨૬)

      • શહેર અને પવિત્ર જગ્યાનો વિનાશ થશે (૨૬)

  • ૧૦

    • ઈશ્વરના સંદેશવાહકે દાનિયેલની મુલાકાત લીધી (૧-૨૧)

      • મિખાયેલે દૂતની મદદ કરી (૧૩)

  • ૧૧

    • ઈરાન અને ગ્રીસના રાજાઓ (૧-૪)

    • ઉત્તર અને દક્ષિણના રાજાઓ (૫-૪૫)

      • કર ઉઘરાવનાર ઊભો થશે (૨૦)

      • કરારના આગેવાનને કચડી નાખવામાં આવ્યો (૨૨)

      • કિલ્લાઓના દેવનો મહિમા કરવામાં આવ્યો (૩૮)

      • દક્ષિણનો રાજા ઉત્તરના રાજાની સામે થશે (૪૦)

      • પૂર્વ અને ઉત્તરથી બેચેન કરી દેતા સમાચાર મળે છે (૪૪)

  • ૧૨

    • “અંતના સમય સુધી” અને એ પછી (૧-૧૩)

      • મિખાયેલ ઊભો થશે ()

      • જેઓમાં ઊંડી સમજણ છે, તેઓ પ્રકાશશે ()

      • સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે ()

      • દાનિયેલ પોતાનો હિસ્સો મેળવવા ઊભો થશે (૧૩)