સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીતોનું ગીત

અધ્યાયો

મુખ્ય વિચારો

  • રાજા સુલેમાનની છાવણીમાં શૂલ્લામી છોકરી (૧:૧–૩:૫)

      • ગીતોમાં સૌથી સુંદર ગીત ()

      • યુવતી (૨-૭)

      • યરૂશાલેમની દીકરીઓ ()

      • રાજા (૯-૧૧)

        • ‘અમે તારા માટે સોનાનાં આભૂષણો ઘડાવીશું’ (૧૧)

      • યુવતી (૧૨-૧૪)

        • “મારો સાજન સુગંધીદાર બોળની થેલી જેવો છે” (૧૩)

      • ઘેટાંપાળક (૧૫)

        • “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે”

      • યુવતી (૧૬, ૧૭)

        • ‘ઓ મારા વહાલા, તું ખૂબ દેખાવડો છે’ (૧૬)

      • યુવતી ()

        • ‘હું જંગલી ફૂલ છું’

      • ઘેટાંપાળક ()

        • ‘મારી સજની ફૂલ જેવી છે’

      • યુવતી (૩-૧૪)

        • ‘મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડશો નહિ’ ()

        • ઘેટાંપાળકના શબ્દો (૧૦ખ-૧૪)

          • “મારી રૂપસુંદરી, મારી સાથે ચાલ” (૧૦ખ, ૧૩)

      • યુવતીના ભાઈઓ (૧૫)

        • ‘શિયાળનાં બચ્ચાંને પકડો’

      • યુવતી (૧૬, ૧૭)

        • “મારો સાજન ફક્ત મારો છે અને હું તેની જ છું” (૧૬)

      • યુવતી (૧-૫)

        • ‘રાતે હું મારા પ્રીતમના વિચારોમાં ખોવાયેલી હતી’ ()

  • શૂલ્લામી છોકરી યરૂશાલેમમાં (૩:૬–૮:૪)

      • સિયોનની દીકરીઓ (૬-૧૧)

        • સુલેમાનની પાલખીનું વર્ણન

      • ઘેટાંપાળક (૧-૫)

        • “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે” ()

      • યુવતી ()

      • ઘેટાંપાળક (૭-૧૬ક)

        • “મારી દુલહન, તેં મારું દિલ ચોરી લીધું છે” ()

      • યુવતી (૧૬ખ)

      • ઘેટાંપાળક (૧ક)

      • યરૂશાલેમની સ્ત્રીઓ (૧ખ)

        • “પ્યારના નશામાં ડૂબી જાઓ!”

      • યુવતી (૨-૮)

        • પોતાનું સપનું જણાવે છે

      • યરૂશાલેમની દીકરીઓ ()

        • “તારો પ્રેમી કઈ રીતે બીજાઓ કરતાં ઉત્તમ છે?”

      • યુવતી (૧૦-૧૬)

        • “દસ હજારમાં તે જુદો તરી આવે છે” (૧૦)

      • યરૂશાલેમની દીકરીઓ ()

      • યુવતી (૨, ૩)

        • “હું તો મારા સાજનની છું અને મારો સાજન ફક્ત મારો છે” ()

      • રાજા (૪-૧૦)

        • ‘તું તિર્સાહ જેવી રૂપવતી છે’ ()

        • સ્ત્રીઓના શબ્દો (૧૦)

      • યુવતી (૧૧, ૧૨)

      • રાજા (અને બીજાઓ) (૧૩ક)

      • યુવતી (૧૩ખ)

      • રાજા (અને બીજાઓ) (૧૩ગ)

      • રાજા (૧-૯ક)

        • ‘હે મારી પ્રેયસી, તું કેટલી રૂપાળી છે’ ()

      • યુવતી (૯ખ-૧૩)

        • “હું મારા પ્રિયતમની છું અને તે મારા માટે ઝૂરે છે” (૧૦)

      • યુવતી (૧-૪)

        • “કાશ! તું મારો ભાઈ હોત” ()

  • શૂલ્લામી પાછી જાય છે, તેની વફાદારી સાબિત થાય છે (૮:૫-૧૪)

      • યુવતીના ભાઈઓ (૫ક)

        • ‘પોતાના વાલમના ખભે માથું ટેકવીને આ કોણ આવી રહ્યું છે?’

      • યુવતી (૫ખ-૭)

        • “પ્રેમ મોત જેવો બળવાન છે” ()

      • યુવતીના ભાઈઓ (૮, ૯)

        • “જો તે દીવાલ હોય, . . . પણ જો તે દરવાજો હોય, . . .” ()

      • યુવતી (૧૦-૧૨)

        • “હું દીવાલ છું” (૧૦)

      • ઘેટાંપાળક (૧૩)

        • “મારા કાને પણ તારો સાદ પડવા દે”

      • યુવતી (૧૪)

        • “હરણની જેમ દોડીને આવ”