સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગણનાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • લશ્કર માટે પુરુષોની નોંધણી (૧-૪૬)

    • લેવીઓને લશ્કરમાંથી બાકાત રાખવામાં આવ્યા (૪૭-૫૧)

    • છાવણી નાખવાની ગોઠવણ (૫૨-૫૪)

    • છાવણીને ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહમાં વહેંચવામાં આવી (૧-૩૪)

      • યહૂદાનો સમૂહ પૂર્વ તરફ (૩-૯)

      • રૂબેનનો સમૂહ દક્ષિણ તરફ (૧૦-૧૬)

      • લેવીઓની છાવણી વચ્ચે (૧૭)

      • એફ્રાઈમની છાવણી પશ્ચિમ તરફ (૧૮-૨૪)

      • દાનની છાવણી ઉત્તર તરફ (૨૫-૩૧)

      • નોંધણી થયેલા પુરુષોની કુલ સંખ્યા (૩૨-૩૪)

    • હારુનના દીકરાઓ (૧-૪)

    • સેવા કરવા લેવીઓની પસંદગી (૫-૩૯)

    • પ્રથમ જન્મેલાને છોડાવવાની ગોઠવણ (૪૦-૫૧)

    • અશુદ્ધ વ્યક્તિ છાવણી બહાર (૧-૪)

    • પાપ કબૂલ કરવું અને અપરાધ માટે કિંમત ચૂકવવી (૫-૧૦)

    • વ્યભિચારની શંકા હોય તો પાણી દ્વારા કસોટી (૧૧-૩૧)

    • નાઝીરીની માનતા (૧-૨૧)

    • યાજકો તરફથી આશીર્વાદ (૨૨-૨૭)

    • મુલાકાતમંડપના સમર્પણ વખતે ચઢાવેલાં અર્પણો (૧-૮૯)

    • હારુન સાત દીવાઓ સળગાવે છે (૧-૪)

    • લેવીઓને શુદ્ધ કરવામાં આવ્યા, તેઓએ સેવા શરૂ કરી (૫-૨૨)

    • સેવા માટે લેવીઓની નક્કી કરેલી ઉંમર (૨૩-૨૬)

    • પાસ્ખા ન ઊજવી શકતા લોકો માટે બીજી ગોઠવણ (૧-૧૪)

    • મુલાકાતમંડપ પર વાદળ અને અગ્‍નિ (૧૫-૨૩)

  • ૧૦

    • ચાંદીનાં રણશિંગડાં (૧-૧૦)

    • સિનાઈથી નીકળવું (૧૧-૧૩)

    • ક્રમ પ્રમાણે આગળ વધવું (૧૪-૨૮)

    • ઇઝરાયેલને દોરવા હોબાબને વિનંતી (૨૯-૩૪)

    • છાવણી ઉઠાવતી વખતે મૂસાની પ્રાર્થના (૩૫, ૩૬)

  • ૧૧

    • કચકચ કરવાને લીધે ઈશ્વર પાસેથી અગ્‍નિ આવે છે (૧-૩)

    • લોકો માંસ માટે રડે છે (૪-૯)

    • મૂસાને લાગે છે કે તે કાબેલ નથી (૧૦-૧૫)

    • યહોવા ૭૦ વડીલોને પવિત્ર શક્તિ આપે છે (૧૬-૨૫)

    • એલ્દાદ અને મેદાદ; યહોશુઆને મૂસાને લીધે અદેખાઈ આવી (૨૬-૩૦)

    • લાવરીઓ મોકલી; લાલચ માટે લોકોને સજા (૩૧-૩૫)

  • ૧૨

    • મરિયમ અને હારુન મૂસાનો વિરોધ કરે છે (૧-૩)

      • બધા લોકોમાં મૂસા સૌથી નમ્ર ()

    • યહોવા મૂસાનો પક્ષ લે છે (૪-૮)

    • મરિયમને રક્તપિત્ત થયો (૯-૧૬)

  • ૧૩

    • ૧૨ જાસૂસોને કનાન મોકલ્યા (૧-૨૪)

    • દસ જાસૂસોનો ખરાબ અહેવાલ (૨૫-૩૩)

  • ૧૪

    • લોકો ઇજિપ્ત પાછા જવા ચાહે છે (૧-૧૦)

      • યહોશુઆ અને કાલેબનો સારો અહેવાલ (૬-૯)

    • યહોવા ગુસ્સે થયા; મૂસાએ વચ્ચે પડીને બચાવ કર્યો (૧૧-૧૯)

    • સજા: ૪૦ વર્ષ વેરાન પ્રદેશમાં (૨૦-૩૮)

    • અમાલેકીઓએ ઇઝરાયેલીઓને હરાવ્યા (૩૯-૪૫)

  • ૧૫

    • અર્પણો માટે નિયમો (૧-૨૧)

      • ઇઝરાયેલી અને પરદેશી માટે એક જ નિયમ (૧૫, ૧૬)

    • અજાણતાં થયેલાં પાપ માટે અર્પણો (૨૨-૨૯)

    • જાણીજોઈને કરેલાં પાપ માટે સજા (૩૦, ૩૧)

    • સાબ્બાથનો નિયમ તોડનારને મારી નાખવામાં આવ્યો (૩૨-૩૬)

    • વસ્ત્રોની કિનારીએ ઝાલર હોવી (૩૭-૪૧)

  • ૧૬

    • કોરાહ, દાથાન અને અબીરામનો બળવો (૧-૧૯)

    • બળવો કરનારને સજા (૨૦-૫૦)

  • ૧૭

    • હારુનની લાકડીને કળીઓ આવી (૧-૧૩)

  • ૧૮

    • યાજકો અને લેવીઓની જવાબદારીઓ (૧-૭)

    • યાજકોને મળતો હિસ્સો (૮-૧૯)

      • મીઠાનો કરાર (૧૯)

    • લેવીઓને દસમો ભાગ મળશે અને તેઓ દસમો ભાગ આપશે (૨૦-૩૨)

  • ૧૯

    • લાલ ગાય અને શુદ્ધિકરણનું પાણી (૧-૨૨)

  • ૨૦

    • કાદેશમાં મરિયમનું મરણ ()

    • મૂસા ખડકને મારે છે અને પાપ કરે છે (૨-૧૩)

    • અદોમે ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાં થઈને જવાની ના પાડી (૧૪-૨૧)

    • હારુનનું મરણ (૨૨-૨૯)

  • ૨૧

    • અરાદના રાજાને હરાવવામાં આવ્યો (૧-૩)

    • તાંબાનો સાપ (૪-૯)

    • ઇઝરાયેલીઓની મોઆબના સરહદે મુસાફરી (૧૦-૨૦)

    • અમોરીઓના રાજા સીહોનને હરાવવામાં આવ્યો (૨૧-૩૦)

    • અમોરીઓના રાજા ઓગને હરાવવામાં આવ્યો (૩૧-૩૫)

  • ૨૨

    • બાલાક કિંમત ચૂકવીને બલામને બોલાવે છે (૧-૨૧)

    • બલામની ગધેડી વાત કરે છે (૨૨-૪૧)

  • ૨૩

    • બલામનું પહેલું ભવિષ્યવચન (૧-૧૨)

    • બલામનું બીજું ભવિષ્યવચન (૧૩-૩૦)

  • ૨૪

    • બલામનું ત્રીજું ભવિષ્યવચન (૧-૧૧)

    • બલામનું ચોથું ભવિષ્યવચન (૧૨-૨૫)

  • ૨૫

    • ઇઝરાયેલીઓ મોઆબી સ્ત્રીઓ જોડે વ્યભિચાર કરે છે (૧-૫)

    • ફીનહાસ પગલાં ભરે છે (૬-૧૮)

  • ૨૬

    • ઇઝરાયેલનાં કુળોની બીજી વખત વસ્તી-ગણતરી (૧-૬૫)

  • ૨૭

    • સલોફહાદની દીકરીઓ (૧-૧૧)

    • મૂસા પછી યહોશુઆને આગેવાન તરીકે નિયુક્ત કરવામાં આવે છે (૧૨-૨૩)

  • ૨૮

    • અલગ અલગ અર્પણો ચઢાવવાની રીત (૧-૩૧)

      • દરરોજ ચઢાવવાનાં અર્પણો (૧-૮)

      • સાબ્બાથના દિવસે ચઢાવવાનું અર્પણ (૯, ૧૦)

      • દર મહિને ચઢાવવાનાં અર્પણો (૧૧-૧૫)

      • પાસ્ખામાં ચઢાવવાનાં અર્પણો (૧૬-૨૫)

      • કાપણીના તહેવારમાં ચઢાવવાનાં અર્પણો (૨૬-૩૧)

  • ૨૯

    • અલગ અલગ અર્પણો ચઢાવવાની રીત (૧-૪૦)

      • રણશિંગડું વગાડવાનો દિવસ (૧-૬)

      • પ્રાયશ્ચિત્તનો દિવસ (૭-૧૧)

      • માંડવાનો તહેવાર (૧૨-૩૮)

  • ૩૦

    • પુરુષોની માનતા (૧, ૨)

    • સ્ત્રીઓ અને કુંવારી દીકરીઓની માનતા (૩-૧૬)

  • ૩૧

    • મિદ્યાન પાસેથી બદલો લેવામાં આવ્યો (૧-૧૨)

      • બલામ માર્યો ગયો ()

    • યુદ્ધની લૂંટ વિશે સૂચનો (૧૩-૫૪)

  • ૩૨

    • યર્દનની પૂર્વ તરફ વસવાટ (૧-૪૨)

  • ૩૩

    • વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓની ક્રમ પ્રમાણે છાવણી (૧-૪૯)

    • કનાન જીતવા વિશે સૂચનો (૫૦-૫૬)

  • ૩૪

    • કનાનની સરહદો (૧-૧૫)

    • દેશનો વારસો વહેંચી આપવા માણસો નક્કી કરવામાં આવ્યા (૧૬-૨૯)

  • ૩૫

    • લેવીઓ માટે શહેરો (૧-૮)

    • આશ્રય શહેરો (૯-૩૪)

  • ૩૬

    • છોકરીઓને વારસો મળવાનો હોય તો તેઓના લગ્‍ન વિશે નિયમ (૧-૧૩)