સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એસ્તેરનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • શુશાનમાં રાજા અહાશ્વેરોશની મિજબાની (૧-૯)

    • વાશ્તી રાણી આવવાની ના પાડે છે (૧૦-૧૨)

    • રાજા જ્ઞાની માણસોની સલાહ લે છે (૧૩-૨૦)

    • રાજાનું ફરમાન બહાર પડ્યું (૨૧, ૨૨)

    • નવી રાણી માટે શોધ (૧-૧૪)

    • એસ્તેર, રાણી બને છે (૧૫-૨૦)

    • મોર્દખાય કાવતરું ખુલ્લું પાડે છે (૨૧-૨૩)

    • હામાનને રાજા ઊંચી પદવી આપે છે (૧-૪)

    • યહૂદીઓનો નાશ કરવા હામાન કાવતરું ઘડે છે (૫-૧૫)

    • મોર્દખાય વિલાપ કરે છે (૧-૫)

    • મોર્દખાય એસ્તેરને પગલાં ભરવા કહે છે (૬-૧૭)

    • એસ્તેર પછી રાજાની હજૂરમાં જાય છે (૧-૮)

    • હામાનનો ગુસ્સો અને ઘમંડ (૯-૧૪)

    • મોર્દખાયને રાજા દ્વારા સન્માન મળે છે (૧-૧૪)

    • એસ્તેર હામાનનું કાવતરું ખુલ્લું પાડે છે (૧-૬ક)

    • હામાનને તેણે જ ઊભા કરેલા થાંભલા પર લટકાવવામાં આવે છે (૬ખ-૧૦)

    • મોર્દખાયને ઉપરી બનાવવામાં આવે છે (૧, ૨)

    • એસ્તેર રાજાને વિનંતી કરે છે (૩-૬)

    • રાજાનું બીજું ફરમાન (૭-૧૪)

    • યહૂદીઓને રાહત મળે છે, તેઓ આનંદ-ઉલ્લાસ કરે છે (૧૫-૧૭)

    • યહૂદીઓની જીત (૧-૧૯)

    • પૂરીમના તહેવારની શરૂઆત (૨૦-૩૨)

  • ૧૦

    • મોર્દખાયનાં પરાક્રમી કામો (૧-૩)