સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આમોસનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • આમોસને યહોવા પાસેથી સંદેશો મળે છે (૧, ૨)

    • વારંવાર કરેલા ગુનાને લીધે સજા (૩-૧૫)

    • વારંવાર કરેલા ગુનાને લીધે સજા (૧-૧૬)

    • ઈશ્વરનો સંદેશો જાહેર કરવો (૧-૮)

      • ઈશ્વર રહસ્ય ખુલ્લું પાડે છે ()

    • સમરૂન વિરુદ્ધ સંદેશો (૯-૧૫)

    • બાશાનની ગાયો વિરુદ્ધ સંદેશો (૧-૩)

    • યહોવા ઇઝરાયેલની જૂઠી ભક્તિની મજાક ઉડાવે છે (૪, ૫)

    • ઇઝરાયેલ શિસ્તનો નકાર કરે છે (૬-૧૩)

      • “તારા ઈશ્વરને મળવા તૈયાર થઈ જા” (૧૨)

      • ‘ઈશ્વર માણસોને પોતાના વિચારો જણાવે છે’ (૧૩)

    • ઇઝરાયેલના લોકો પડી ગયેલી કુંવારી સ્ત્રી જેવા છે (૧-૩)

    • ઈશ્વર પાસે પાછા ફરો અને જીવતા રહો (૪-૧૭)

      • બૂરાઈને ધિક્કારો અને ભલાઈને ચાહો (૧૫)

    • યહોવાનો દિવસ, અંધકારનો દિવસ (૧૮-૨૭)

      • ઇઝરાયેલનાં અર્પણો સ્વીકારવામાં ન આવ્યાં (૨૨)

    • પોતાના પર વધુ પડતો ભરોસો રાખનારાઓને અફસોસ! (૧-૧૪)

      • હાથીદાંતના પલંગો; દ્રાક્ષદારૂના પ્યાલાઓ (, )

    • ઇઝરાયેલનો અંત પાસે છે એ બતાવતાં દર્શનો (૧-૯)

    • આમોસને કહેવામાં આવ્યું કે તે ભવિષ્યવાણી ન કરે (૧૦-૧૭)

    • ઉનાળાનાં ફળોથી ભરેલી ટોપલીનું દર્શન (૧-૩)

    • જુલમીઓને ઠપકો (૪-૧૪)

      • ઈશ્વર યહોવાના શબ્દોનો દુકાળ (૧૧)

    • ઈશ્વરના ન્યાયચુકાદાથી કોઈ બચી નહિ શકે (૧-૧૦)

    • દાઉદનો મંડપ ફરી ઊભો કરવામાં આવશે (૧૧-૧૫)