સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર

એના લેખક અને સાચી માહિતી

બાઇબલ એટલે શું?

ઈશ્વરનો શબ્દ એટલે કે પવિત્ર સંદેશો શીખવાની શરૂઆત કરો.

શું બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે?

બાઇબલ તો વર્ષો પહેલાં લખાયું હતું. તો આપણે કઈ રીતે કહી શકીએ કે બાઇબલનાં મૂળ લખાણોમાં જે લખ્યું હતું, એ જ આપણા સુધી પહોંચ્યું છે?

શું વિજ્ઞાન પવિત્ર શાસ્ત્ર સાથે સહમત છે?

શું બાઇબલમાં વિજ્ઞાન વિશે ખોટી માહિતી છે?

બાઇબલ વાંચો અને સમજો

“આંખને બદલે આંખ” નિયમનો શું અર્થ થાય?

“આંખને બદલે આંખ” નિયમથી શું વ્યક્તિને જાતે બીજાઓને સજા આપવાની છૂટ મળતી હતી?

ભવિષ્યવાણીઓ અને નિશાનીઓ

દુનિયાનો અંત

“છેલ્લા દિવસો” કે ‘અંતના સમયની’ નિશાની શું છે?

બાઇબલ જણાવે છે કે ‘દુનિયાના અંત પહેલા’ એ બનાવો કે સંજોગો એક પછી એક પૂરા થશે.“છેલ્લા દિવસો” કે ‘અંતના સમયની’ નિશાની શું છે?

આર્માગેદનનું યુદ્ધ શું છે?

આર્માગેદન શબ્દ આખા બાઇબલમાં ફક્ત એક જ વાર છે, પણ એની માહિતી આખા બાઇબલમાં જોવા મળે છે.

શું આ પૃથ્વીનો નાશ થઈ જશે?

બાઇબલમાંથી હકીકત જાણીને તમને કદાચ નવાઈ લાગે.

લોકો, જગ્યાઓ અને વસ્તુઓ

બાઇબલ સમયની સ્ત્રીઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

સારી સ્ત્રીઓ અને ખરાબ સ્ત્રીઓ વચ્ચેનો ફરક જુઓ.

શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?

વૈજ્ઞાનિકો માને છે કે દરેક જાતના જીવોમાં કંઈકને કંઈક બદલાવ થાય છે. બાઇબલ પણ એ વાતનો નકાર કરતું નથી.

આજે પણ ઉપયોગી

શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?

બાઇબલ એવું નથી જણાવતું કે પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે.

લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?

હા! લાંબા સમયથી બીમારીનો સામનો કરતા હોવ, તો તમને ત્રણ બાબતો મદદ કરશે. એના વિશે શીખો.