સ્કીપ ટુ કન્ટેન્ટ

શ્રદ્ધા અને ભક્તિ

ધર્મ

શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?

શાસ્ત્રમાં જણાવ્યું છે કે ઈશ્વરને કેવાં કામો નથી ગમતાં.

શું કોઈ ધાર્મિક સંગઠનમાં જોડાવું જરૂરી છે?

જો કોઈ વ્યક્તિ પોતાની રીતે ભક્તિ કરે તો શું તેને ઈશ્વરની કૃપા મળશે?

પ્રાર્થના

શું મારે સાધુ-સંતોને પ્રાર્થના કરવી જોઈએ?

પ્રાર્થના કોને કરવી જોઈએ એ વિશે બાઇબલમાંથી જાણો.

ઉદ્ધાર

ઈસુ આપણને કઈ રીતે બચાવે છે?

ઈસુ આપણા માટે અરજ કરે એ કેમ જરૂરી છે? શું ઉદ્ધાર મેળવવા ઈસુમાં માનવું જ પૂરતું છે?

બાપ્તિસ્મા એટલે શું?

બાઇબલમાં ઘણા લોકો વિશે જણાવ્યું છે, જેઓએ પાણીમાં બાપ્તિસ્મા લીધું હતું. એનાથી બાપ્તિસ્માનો અર્થ અને મહત્ત્વ જોવા મળે છે.

પાપ અને માફી

પાપ એટલે શું?

શું અમુક પાપ બીજાં પાપ કરતાં મોટાં હોય છે?

“આંખને બદલે આંખ” નિયમનો શું અર્થ થાય?

“આંખને બદલે આંખ” નિયમથી શું વ્યક્તિને જાતે બીજાઓને સજા આપવાની છૂટ મળતી હતી?

રીત-રિવાજો

પોતાની કમાણીનો દસમો ભાગ આપવા વિશે બાઇબલ શું કહે છે?

બાઇબલમાં લખેલી વાતો વિશે લોકો જે માને છે અને બાઇબલમાં હકીકતમાં જે જણાવ્યું છે, એમાં મોટો ફરક છે. એ જાણીને તમને નવાઈ લાગશે.

બીજાઓને મદદ કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

કેવા પ્રકારની મદદથી ઈશ્વર ખુશ થાય છે?