સ્કીપ ટુ કન્ટેન્ટ

દુઃખ-તકલીફો

કેમ આટલી દુઃખ-તકલીફો?

કુદરતી આફતો વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

શું ઈશ્વર કુદરતી આફતો લાવીને આપણને સજા કરે છે? શું ઈશ્વર કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને મદદ કરે છે?

મહામારી વિશે શાસ્ત્ર શું કહે છે?

અમુક લોકો એવું માને છે કે આજે ઈશ્વર આવી મહામારી અને બીજી બીમારીઓનો ઉપયોગ કરીને લોકોને સજા કરે છે. જોકે, બાઇબલ એ વાતને ટેકો આપતું નથી.

ઈશ્વરે કેમ યહૂદીઓની કત્લેઆમ થવા દીધી?

ઘણા લોકોને સવાલ થાય છે કે પ્રેમાળ ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. બાઇબલમાંથી એનો જવાબ જાણીને તમને મનની શાંતિ મળશે.

દુઃખ-તકલીફો કઈ રીતે સહેવી?

જેઓને આત્મહત્યાના વિચારો આવતા હોય, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?

જેઓ મરવા માંગે છે, તેઓને બાઇબલ કઈ સલાહ આપે છે?

લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?

હા! લાંબા સમયથી બીમારીનો સામનો કરતા હોવ, તો તમને ત્રણ બાબતો મદદ કરશે. એના વિશે શીખો.