સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્વર્ગ અને દૂતો

સ્વર્ગ

સ્વર્ગમાં કોણ જાય છે?

મોટા ભાગના લોકો માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે. પણ એ ખોટી માન્યતા છે. બાઇબલ એ વિશે શું શીખવે છે?

દૂતો

પ્રમુખ દૂત મિખાયેલ કોણ છે?

તે બીજા નામથી પણ ઓળખાય છે. કદાચ તમારા માટે એ નામ વધારે જાણીતું હશે.

શેતાન અને દુષ્ટ દૂતો

શું શેતાન ખરેખર છે?

શું શેતાન માણસમાં રહેલી દુષ્ટતા કે કોઈ ગુણ છે? કે પછી તે ખરેખર છે?