સ્કીપ ટુ કન્ટેન્ટ

તરુણો અને યુવાનો

બાઇબલની સલાહ તમને પડકારો સામે લડવા અને સારી આવડતો કેળવવા મદદ કરી શકે છે. a

a અહીં આપેલા લેખોમાં અમુક લોકોના નામ બદલવામાં આવ્યા છે.

યુવાનો પૂછે છે

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

યુવાનો પૂછે છે

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

યુવાનો પૂછે છે

સેક્સ, દોસ્તી, માતા-પિતા, સ્કૂલ અને બીજા એવા સવાલો, જે યુવાનો પૂછે છે.

બીજા યુવાનો શું કહે છે

અમુક મુશ્કેલીઓ કદાચ પહેલી વાર તમારા જીવનમાં આવી હશે. જુઓ, બીજા યુવાનો એને કઈ રીતે હાથ ધરે છે.

વ્હાઇટબૉર્ડ એનિમેશન

શું તમે એવા સંજોગોમાં આવી પડો છો, જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગતું હોય? જો એમ હોય, તો યુવાનોના જીવનમાં આવતી મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરવો એ વિશે આ વીડિયોમાંથી તમે શીખી શકો છો.

યુવાનો માટે વર્કશીટ

યુવાનો, આ વર્કશીટ તમને પોતાના વિચારોને શબ્દોમાં ઢાળવા મદદ કરશે. તેમ જ, તમારા જીવનમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા અત્યારથી જ તૈયાર થવા તમને મદદ કરશે.

બાઇબલ સ્ટડી પ્રોજેક્ટ

આ સ્ટડી પ્રોજેક્ટ્‌સ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાય છે. એ બાઇબલની વાર્તાઓ જીવંત બનાવે છે.

૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે

જીવનમાં સફળ થવા મદદ કરે એવી સારી સલાહ અને સૂચનો મેળવો.

અભ્યાસ પત્રિકા

આ અભ્યાસ પત્રિકાઓનો ઉપયોગ કરીને બાઇબલ વિશેની તમારી સમજણ વધારો અને તમારી માન્યતા બીજાઓને જણાવવાનું શીખો.