સ્કીપ ટુ કન્ટેન્ટ

ટેક્નોલોજી

જો તમારી પાસે પણ ફોન કે બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય તો બની શકે કે એની પાછળ ઘણા કલાકો નીકળી જાય. તમે એવું શું કરી શકો જેથી તમારો સમય વેડફાઈ નહિ?

ડિવાઈસ

વીડિયો ગેમ: મજા કે સજા?

વીડિયો ગેમ રમવામાં મજા તો આવે, પણ એમાં ખતરો પણ રહેલો છે. તમે એના ખતરામાંથી કઈ રીતે બચી શકો અને એની મજા માણી શકો?

બોસ કોણ—તમે કે તમારો ફોન?

ફોનને આરામ આપો. એના વગર પણ એકબીજા સાથે મજા માણી શકો. તમને કદાચ ફોન કે ટેબ્લેટની લત હોઈ શકે. એ કઈ રીતે કહી શકો? એની લત હોય તો એમાંથી આઝાદ થઈ શકો.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી

ઓનલાઇન ફ્રૅન્ડ્‌સ સાથે મજા માણો અને સુરક્ષિત પણ રહો.

જોખમો

ખોટી માહિતીથી બચો

તમે જે સાંભળો કે વાંચો એ બધું સાચું માની ન લો. જૂઠાણાથી બચવા સાચી માહિતી પારખવાનું શીખો.