સ્કીપ ટુ કન્ટેન્ટ

શ્રદ્ધા રાખવાના કારણો—ઈશ્વરના ધોરણો કે મારા વિચારો

શ્રદ્ધા રાખવાના કારણો—ઈશ્વરના ધોરણો કે મારા વિચારો

હૂગો અને ક્લારા જણાવે છે કે સ્કૂલમાં યહોવાના સિદ્ધાંતો પાળવાથી, તેઓ કેવી રીતે દોસ્તોના દબાણોનો સામનો કરી શક્યા અને ખરાબ પરિણામોથી બચી શક્યા.