સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કૂલ

કદાચ તમને ભણવું અઘરું લાગે. કદાચ તમે નિરાશ થઈ જાવ. પણ તમે એવું શું કરી શકો, જેથી તમે ચિંતામાં ડૂબી ન જાવ અને તમે સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કરી શકો?

કોઈ હેરાન કરે ત્યારે શું કરું?

તમે હેરાન કરનારને બદલી નથી શકતા, પણ તમે પોતાનું વર્તન ચોક્કસ બદલી શકો છો.

હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો

જુઓ કે હેરાનગતિ કેમ થાય છે અને જાણો કે કઈ રીતે એનો સામનો કરી શકાય.