સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનીમાં થતી મૂંઝવણ—હું કોણ છું?

યુવાનીમાં થતી મૂંઝવણ—હું કોણ છું?

એલેક્ષ અને તાઇનારા તરુણ હતા ત્યારે, તેઓએ ઘણા અઘરા સંજોગોનો સામનો કર્યો હતો. જુઓ કઈ રીતે યહોવા સાથે પાકી દોસ્તી કરવાથી તેઓને મદદ મળી.