સ્કીપ ટુ કન્ટેન્ટ

સેક્સ

સેક્સ કંઈ પાપ નથી, પણ એના આવેગને કાબૂમાં રાખવો જરૂરી છે. આજે દુનિયા સેક્સ પાછળ ગાંડી છે, એવામાં તમે કઈ રીતે પોતાને કાબૂમાં રાખી શકો?

છેડછાડ અને મારપીટ

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૧: સાવધ રહેવું

જાતીય અત્યાચારથી બચવા ત્રણ બાબતો મદદ કરી શકે છે.

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું

જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ, જેના ઘા રુઝાયા છે તેમનો અનુભવ સાંભળો.

બાઇબલના વિચારો

શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?

જે વ્યક્તિએ મુખમૈથુન કર્યું હોય, શું એને કુંવારી કહી શકાય?

શું સજાતીય સંબંધો ખોટા છે?

શું બાઇબલ એવું શીખવે છે કે સજાતીય સંબંધ બાંધનાર લોકો ખરાબ છે? શું પુરુષ પુરુષ તરફ અથવા સ્ત્રી સ્ત્રી તરફ આકર્ષાતી હોય તો શું તે ઈશ્વરની કૃપા મેળવી શકે?

સારા સંસ્કાર

લગ્‍ન પહેલાં સેક્સના દબાણ સામે હું કઈ રીતે લડી શકું?

બાઇબલના ત્રણ સિદ્ધાંતો જે તમને લાલચનો સામનો કરવા મદદ કરી શકે.

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

લાલચનો સામનો કઈ રીતે કરશો?

લાલચનો સામનો કરવો એ ઠરેલ સ્ત્રી-પુરુષની નિશાની છે. છ પગલાં તમને મનમાં મજબૂત ગાંઠ વાળવા અને એનાથી આવતા તણાવનો સામનો કરવા મદદ કરશે.