સ્કીપ ટુ કન્ટેન્ટ

બાળકોનો ઉછેર

સારાં માતા-પિતા બનો

સારાં માબાપ બનવા શું કરવું જોઈએ?

તમે કઈ રીતે બાળકોને જવાબદાર બનવા મદદ કરી શકો?

કુટુંબ સુખી બનાવો—દાખલો બેસાડો

તમારાં બાળકો તમારું સાંભળે માટે જરૂરી છે કે તમે જે કહો એ પ્રમાણે તમારાં કાર્યો પણ હોવા જોઈએ.

તાલીમ

બાળકોને શીખવો ઘરનાં કામકાજ

માબાપો શું તમે પોતાના બાળકોને ઘરનાં કામકાજ સોંપો છો? તેઓને જવાબદાર બનવા અને ખુશી મળી એમ કરવા ઘરનાં કામકાજ કેવી રીતે મદદ કરી શકે.

સ્વાર્થી દુનિયામાં બાળકોને સારી રીતે ઉછેરવાં

ચાલો, ત્રણ પાસાઓનો વિચાર કરીએ જેની મદદથી બાળકોમાં સ્વાર્થી વલણ ન આવે એનું ધ્યાન રાખી શકાય.

સારા સંસ્કાર ખૂબ જરૂરી છે

બાળકોને સારા સંસ્કાર આપવાથી ભાવિમાં તેઓને ઘણો ફાયદો થશે.

જવાબદાર વ્યક્તિ બનવા શું કરવું જોઈએ?

કઈ ઉંમરે બાળકને જવાબદારી ઉપાડવાનું શીખવવું જોઈએ, નાનું હોય ત્યારે કે પછી એ મોટું થાય ત્યારે?

બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?

શિસ્તનો અર્થ એ નથી કે બાળકોને ફક્ત સજા કરવી. એમાં બાળકોને એ સમજવા પણ મદદ કરવી જોઈએ કે તેઓ માટે કેમ નિયમો બનાવવામાં આવ્યા છે.

કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકાય?

જો બાળકને હિંમત રાખવાનું શીખવ્યું હશે, તો જીવનમાં તકલીફો આવશે ત્યારે તે એનો સારી રીતે સામનો કરી શકશે.

મારા બાળકને હેરાન કરવામાં આવે ત્યારે?

બાળકને હેરાનગતિનો સામનો કરવાનું શીખવવા ચાર બાબતો તમને મદદ કરશે.

બાળકોના વખાણ કઈ રીતે કરશો?

એક પ્રકારના વખાણ સૌથી વધારે અસરકારક બન્યા છે.

યુવાની તરફ પગલાં ભરતાં બાળકોને મદદ આપો

મોટા ભાગે આવો સમય પડકારજનક બની શકે છે. એ સમયને સહેલો બનાવવા બાઇબલ આધારિત પાંચ રીતો મદદ કરી શકે છે.

બાળકોને કઈ રીતે ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવી શકીએ?

બાઇબલનો સંદેશો બાળકોના દિલ સુધી પહોંચે માટે શું કરવું જોઈએ?

બાળકને સેક્સ વિશે શિક્ષણ આપો

બાળકો નાની ઉંમરથી જ સેક્સ વિશેના સંદેશા મેળવવા કે મોકલવા માંડે છે. તમારે શું જાણવાની જરૂર છે? તમારા બાળકના રક્ષણ માટે તમે શું કરી શકો?

બાળકોનું રક્ષણ કરીએ

રોહન અને અવનીને મદદ મળી, જેથી તેઓ સલામત રહી શકે.

શિસ્ત

બાળકોને સંયમ રાખતા શીખવીએ

બાળકોની જીદ પૂરી કરીને તમે તેને એક મહત્ત્વની બાબત શીખતા અટકાવો છો.

બાળકોને નમ્ર બનવાનું શીખવો

બાળકનું સ્વમાન ઘવાયા વગર તેને નમ્ર બનવાનું શીખવી શકાય છે.

બાળકોને શિસ્ત કઈ રીતે આપવી?

અસરકારક રીતે શિસ્ત આપવાની ત્રણ રીતો વિશે બાઇબલ જણાવે છે.

સંયમ રાખવાના ફાયદા

સંયમ રાખવો શા માટે જરૂરી છે? આપણે કઈ રીતે એ ગુણ કેળવી શકીએ?

નમ્ર બનવા શું કરવું જોઈએ?

જો તમે બાળકને નમ્રતા બતાવવાનું શીખવશો, તો હમણાં તેને ચોક્કસ ફાયદો થશે. એટલું જ નહિ, મોટા થયા પછી પણ તેને ફાયદો થશે.

ના કઈ રીતે કહેવું

બાળક જીદ કર્યા કરે અથવા કરગર્યા કરે ત્યારે, તમારા નિર્ણયની કસોટી થાય છે. એમ થાય ત્યારે શું કરી શકાય?