સ્કીપ ટુ કન્ટેન્ટ

તાજેતરમાં મુખ્ય પેજ પર આવેલા લેખો અને વીડિયો

 

વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?

ફેરફાર લાવવા આંદોલન શક્તિશાળી હોઈ શકે. પરંતુ શું એ જ અન્યાય, ભ્રષ્ટાચાર અને જુલમ દૂર કરવા માટે ખરો ઉપાય છે?

સારા નિર્ણયો લેવા ક્યાંથી મદદ મળી શકે?

તમે કઈ રીતે સારા નિર્ણયો લઈ શકો? સારા નિર્ણયો લેવા ક્યાંથી મદદ મળી શકે?

 

સાચી માહિતી ક્યાંથી મળી શકે

જીવનના મહત્ત્વના સવાલો વિશે બાઇબલ સાચી માહિતી આપે છે.

દોસ્તોના દબાણનો સામનો કરવો!

ચાર પગલાં લેવાથી દબાણનો સામનો કરવા હિંમત મળશે.

શું ઈશ્વરને સ્ત્રીઓની ચિંતા છે?

સ્ત્રી હોવાને લીધે જો તમારા પર અત્યાચાર અને અન્યાય થતો હોય, તો આ સવાલનો જવાબ જાણીને તમને મનની શાંતિ મળશે.

 

ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

શાસ્ત્ર એનો જવાબ આપે છે. તમને એ જાણવું ગમશે.

ઈસુ ગુનાઓ કાઢી નાખશે

ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

જીવનમાં સાચી ખુશી મેળવો

સજાગ બનો!ના આ અંકમાં જાણવા મળશે કે ઈશ્વરનું માર્ગદર્શન તમને કઈ રીતે મદદ કરી શકે.

 

સુખી જીવન માટે શું કરવું?

શિક્ષણ, પૈસા કે બીજું કંઈ? ચોકીબુરજના આ લેખમાંથી વધારે માહિતી મેળવો.

 

ખુદા પાસેથી બરકત મેળવો!

જુઓ કે તે કેવી બરકત આપશે. આપણે કઈ રીતે યકીન કરી શકીએ કે તેમના વાયદા પૂરા થશે? આપણે કઈ રીતે એનાથી ફાયદો મેળવી શકીએ?

સુખ-શાંતિ

શાસ્ત્રની મદદથી અસંખ્ય લોકો જીવનની મુશ્કેલીઓ અને ચિંતાઓમાંથી બહાર આવી શક્યા છે. તેઓને જીવનમાં સાચી ખુશી અને યોગ્ય દિશા મળી છે.

વિજ્ઞાન અને શાસ્ત્ર

શું શાસ્ત્રની માહિતી આજના વિજ્ઞાન સાથે મેળ ખાય છે? શાસ્ત્રમાં જણાવેલી માહિતી અને વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનની સરખામણી કરીએ તો, રસપ્રદ તારણ પર આવી શકીએ છીએ.

લગ્‍ન અને પરિવાર

આજે પતિ-પત્ની અને પરિવારો સામે અનેક મુશ્કેલીઓ આવે છે. શાસ્ત્રની સલાહ લાગુ પાડવાથી પરિવાર મજબૂત બને છે અને સંબંધોમાં મીઠાશ આવે છે.

ઈશ્વરમાં શ્રદ્ધા

શ્રદ્ધાથી આપણે મજબૂત થઈએ છીએ અને આશાનું કિરણ મળે છે.

તરુણો અને યુવાનો માટે મદદ

બાઇબલ કઈ રીતે તરુણો અને યુવાનોને મુશ્કેલીઓ અને અઘરા સંજોગોનો સામનો કરવા મદદ કરી શકે છે, એ વિશે જાણો.