સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૧ ૨૦૨૪ | સારા નિર્ણયો લેવા ક્યાંથી મદદ મળી શકે?

તમે કઈ રીતે નક્કી કરો છો કે સાચું શું અને ખોટું શું? ઘણા લોકો પોતાના દિલનું સાંભળે છે કે પછી અત્યાર સુધી જે માનતા આવ્યા છે એ પ્રમાણે કરે છે. જ્યારે કે અમુક લોકો બીજાઓની વાત માનીને નિર્ણય લે છે. તમે કઈ રીતે નિર્ણય લો છો? તમે ચોક્કસ એવા નિર્ણયો લેવા માંગશો જેનાથી તમને અને તમારા કુટુંબને ફાયદો થાય. એ માટે તમને ક્યાંથી મદદ મળી શકે?

 

એક મહત્ત્વનો નિર્ણય

એક મહત્ત્વનો નિર્ણય

લોકો કઈ રીતે નિર્ણય લે છે?

નિર્ણયો લેતી વખતે આપણે ધ્યાન રાખીએ છીએ કે આપણને અને આપણી આજુબાજુના લોકોને શું સાચું લાગે છે. પણ શું એનાથી વધારે સારો રસ્તો કોઈ છે?

સાચું માર્ગદર્શન આપતું પુસ્તક

આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે બાઇબલમાં આપેલી સલાહ સાચી છે?

તમારા માટે માર્ગદર્શન

જીવનને લગતી એવી ચાર બાબતોનો વિચાર કરો, જેમાં બાઇબલની સલાહ લાખો લોકો માટે ઉપયોગી અને ભરોસાપાત્ર છે.

તમે કોની સલાહ માનશો?

તમે કોની સલાહ માનશો?

હંમેશાં કામ લાગે એવી સલાહ આજે ક્યાંથી મળી શકે?

બાઇબલની સલાહ પાળીને આપણે એવા નિર્ણયો લઈ શકીએ છીએ, જેનો આપણને ક્યારેય અફસોસ નહિ થાય.