સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૩ ૨૦૨૦ | ખુદા પાસેથી બરકત મેળવો!

ખુદા ઇન્સાનને કેવી બરકત આપશે? શું ખુદાની કિતાબ પર તમે યકીન કરી શકો? આ મૅગેઝિન અમુક એવા વાયદા વિશે જણાવે છે, જે ખુદાએ આપ્યા હતા. એ જણાવે છે કે તમે કેમ યકીન રાખી શકો કે એ વાયદા જરૂર પૂરા થશે. તમે એ પણ જોઈ શકશો કે ખુદાની બરકત મેળવવા શું કરવું જોઈએ?

 

આપણે ખુદા પાસેથી કાયમ બરકત મેળવી શકીએ

શું તમારે એવી દુનિયામાં જીવવું છે જ્યાં યુદ્ધો, ગુનાઓ અને બીમારીઓ ના હોય? એ કોઈ સપનું નથી પણ ખુદાએ આપેલું વચન છે.

ખુદાને આપણી પરવા છે

પ્રેમાળ અબ્બાની જેમ ખુદા કઈ રીતે પોતાના પરિવારની સંભાળ રાખે છે?

ખુદાએ પોતાનો પયગામ આપણા સુધી કઈ રીતે પહોંચાડ્યો?

ખુદાએ આપણા માટે કઈ રીતે નબીઓ પાસે પોતાનો પયગામ લખાવ્યો?

શું ખુદાની કિતાબમાં ઇન્સાને ફેરફાર કર્યા છે?

જુઓ કે એ કિતાબ વિશે વિદ્વાનોને શું જાણવા મળ્યું છે.

ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ

ત્રણ નબીઓ આપણને ખુદા વિશે શીખવે છે. અને કઈ રીતે તેમની બરકત મેળવી શકાય એ શીખવા મદદ કરે છે.

ખુદા તમારી દુઆ સાંભળવા બેતાબ છે

તમે કેવી દુઆ કરશો જેથી ખુદા સાંભળે અને બરકત આપે?

ખુદાનું કહેવું માનીએ, બરકત મેળવીએ

ખુદાનું કહેવું માનવાથી કઈ રીતે આશિષ મળે છે એની બે રીત જુઓ.

બધાને દિલોજાનથી પ્રેમ કરીએ

બીજાઓને પ્યાર કરવો અઘરું હોય છે પણ એ થઈ શકે છે.

લોકોને મદદ કરવાથી તમને બરકત મળશે

જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે કઈ રીતે ખુદા આપણને રહેમ બતાવે છે અને આશિષ આપે છે?

હંમેશ માટે ખુદાની બરકત મેળવો

જ્યારે ઈબ્રાહીમને આપેલું વચન ખુદા પૂરું કરશે ત્યારે પૃથ્વી પર માહોલ કેવો હશે?

શું તમે કદી વિચાર્યું છે?

ખુદા વિશે અને જીવનની મુસીબતો વિશેના સવાલોના જવાબ જાણો.