સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૧ ૨૦૨૧ | ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી

આપણે બધા જીવનમાં ખુશ રહેવા ચાહીએ છીએ. એ ખુશી મેળવવા ઈશ્વરનું માર્ગદર્શન લઈએ.

 

ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી

ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં ખરી ખુશી લાવે છે, એ ફક્ત આજ પૂરતી જ નહિ પણ કાયમ માટે.

ઈશ્વરનું માર્ગદર્શન કુટુંબમાં લાવે ખુશી

કુટુંબમાં પતિ, પત્ની અને બાળકોએ ખુશ રહેવા કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

બધા સાથે સારો સંબંધ કેળવીએ

બધા સાથે સારો સંબંધ રાખવા કેવા ગુણો કેળવવા જોઈએ?

સંતોષ માનીએ

જીવનમાં ખુશ રહેવા ને આપણી પાસે જે છે એમાં સંતોષ રાખવા શું કરવું જોઈએ?

આપણા પર દુઃખ, ઘડપણ અને મરણ કેમ આવે છે?

દુઃખ, ઘડપણ અને મરણ વિશેનાં ચાર મુખ્ય કારણો જાણો.

સુંદર ભાવિનું વચન

ઈશ્વર ભાવિમાં કેવા આશીર્વાદો આપવાના છે એની ઝલક જુઓ.

ઈશ્વરને ઓળખીએ, તેમના માર્ગે ચાલીએ

ઈશ્વરે પોતાના વિશે બાઇબલમાં જે જણાવ્યું છે, એનાથી આપણે તેમને ઓળખી શકીએ છીએ અને તેમના માર્ગે ચાલી શકીએ છીએ. શું તમારે એ વિશે વધારે જાણવું છે?

ઈશ્વરની સલાહથી થતો ફાયદો

ઈશ્વરનું માર્ગદર્શન બધા માટે છે. તે ચાહે છે કે તમે એનો લાભ લો. શું તમે એમ કરશો?

વધારે જાણવા આટલું કરો

વીડિયો, એનિમેશન, ઇન્ટરવ્યૂ અને લેખો જુઓ. એમાં એવી સલાહ આપી છે, જે તમને સારા નિર્ણયો લેવા અને ખુશ રહેવા મદદ કરશે.