સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલનો ઇતિહાસ

બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?

આપણે ખાતરી રાખી શકીએ છીએ કે મૂળ લખાણોની ખરી માહિતી આજે આપણા સુધી પહોંચી છે.

કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?

જો બાઇબલ ઈશ્વર તરફથી હોય, તો એની તોલે બીજું કોઈ પુસ્તક ન આવી શકે.

શું બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે?

બાઇબલ તો વર્ષો પહેલાં લખાયું હતું. તો આપણે કઈ રીતે કહી શકીએ કે બાઇબલનાં મૂળ લખાણોમાં જે લખ્યું હતું, એ જ આપણા સુધી પહોંચ્યું છે?