સ્કીપ ટુ કન્ટેન્ટ

ઇતિહાસની નજરે સચોટ

બાઇબલમાં જણાવેલી જગ્યાઓ

નિનવેહનો નાશ

આશ્શૂરનું સામ્રાજ્ય શક્તિશાળી હતું ત્યારે ઈશ્વરના પ્રબોધકે માનવામાં ન આવે એવી ભવિષ્યવાણી કરી.

શું તમે જાણો છો?—જુલાઈ ૨૦૧૫

બાઇબલ જણાવે છે કે વચનના દેશના અમુક ભાગ જંગલોથી છવાયેલા હતા. પરંતુ, આજે એ વિસ્તારોમાં જંગલ જોવાં મળતાં નથી, માટે પ્રશ્ન થઈ શકે કે શું ત્યાં ક્યારેય જંગલો હતાં?

બાઇબલ જમાનાના લોકો

શું તમે જાણો છો?—માર્ચ ૨૦૨૦

બાઇબલ સિવાય બીજે ક્યાંથી પુરાવો મળે છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા?

માટીના પાત્ર પર, બાઇબલનું પાત્ર

૨૦૧૨માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને ૩,૦૦૦ વર્ષ જૂની બરણીના ટુકડા મળી આવ્યા. એનાથી સંશોધકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો. શા માટે?

શું તમે જાણો છો?—ફેબ્રુઆરી ૨૦૨૦

પુરાતત્ત્વશાસ્ત્રીઓને કઈ રીતે ખાતરી થઈ કે બાબેલોનમાં બેલ્શાસ્સાર નામનો રાજા થઈ ગયો?

ઈસુ હકીકત કે કલ્પના?

હાલની અને પ્રાચીન સમયની જાણીતી વ્યક્તિઓના ઈસુ વિશે શું વિચાર છે?

શું તમે જાણો છો?—જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૫

શું બાઇબલના અહેવાલને પુરાતત્ત્વશાસ્ત્ર ટેકો આપે છે? બાઇબલમાં જણાવેલા વિસ્તારોમાંથી સિંહો ક્યારે લુપ્ત થઈ ગયા?

બાઇબલ અહેવાલો

શું તમે જાણો છો?—જૂન ૨૦૨૨

શું રોમન સરકાર એવા લોકોનાં શબને કબરમાં દફનાવવાની મંજૂરી આપતી હતી, જેઓને ઈસુની જેમ વધસ્તંભ પર ગુનેગાર તરીકે મારી નાખવામાં આવતા હતા?

વાચકો તરફથી પ્રશ્નો—નવેમ્બર ૨૦૧૫

શું પુરાવા છે, જે બતાવે છે કે યરેખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું?

બાઇબલ જમાનાનું જીવન

ઇથિયોપિયાનો અધિકારી કેવા પ્રકારના વાહનમાં સવારી કરી રહ્યો હતો?

ફિલિપ જ્યારે ઇથિયોપિયાના અધિકારીને મળ્યો, ત્યારે એ અધિકારી કેવા પ્રકારના વાહનમાં સવારી કરી રહ્યો હતો?

પ્રાચીન સમયમાં જે રીતે ઈંટો બનાવવામાં આવતી, એ સાબિત કરે છે કે બાઇબલની વાતો સાચી છે

પ્રાચીન બાબેલોનમાંથી જે ઈંટો મળી આવી અને એને જે રીતે બનાવવામાં આવતી, એ કઈ રીતે સાબિત કરે છે કે બાઇબલની વાતો સાચી છે?

શું તમે જાણો છો?—જૂન ૨૦૨૨

બાઇબલ જમાનામાં વર્ષો અને મહિનાઓ ક્યારે શરૂ થશે એ કઈ રીતે નક્કી કરવામાં આવતું?

શું તમે જાણો છો?—ઑક્ટોબર ૨૦૧૭

ઈસુએ શા માટે સમ ખાવાની નિંદા કરી?

શું તમે જાણો છો?—જૂન ૨૦૧૭

યરૂશાલેમના મંદિરમાં પ્રાણીઓ વેચનારા વેપારીઓને ઈસુએ શા માટે ‘લુટારાઓ’ કહ્યા?

શું તમે જાણો છો?—ઑક્ટોબર ૨૦૧૬

પ્રથમ સદીમાં રોમન સરકારે યહુદિયામાં રહેતા યહુદી અધિકારીઓને કેટલી છૂટ આપી હતી? શું એ સાચું છે કે પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જઈને કડવા દાણા વાવી આવતી હતી?