સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ અનુવાદકો

બાઇબલ તેઓને પોતાના જીવથી પણ વહાલું હતું—એક ઝલક (વિલિયમ ટિંડેલ)

બાઇબલ માટેનો તેમનો પ્રેમ તેમના કામમાં દેખાઈ આવતો. તેમના કામથી આજે આપણને પણ ફાયદો થાય છે.

બાઇબલ તેઓને પોતાના જીવથી પણ વહાલું હતું

ઘણા વિરોધ છતાં માઇકલ સર્વેટસ અને વિલિયમ ટિંડેલ જેવા અમુક લોકોએ પોતાનાં જીવન અને આબરૂની ચિંતા કર્યા વગર બાઇબલને સાચવ્યું.

ઇલિઆસ હટર—અને તેમના નોંધપાત્ર હિબ્રૂ બાઇબલો

૧૬મી સદીના વિદ્વાન ઇલિઆસ હટરે હિબ્રૂ ભાષામાં બે બાઇબલ આવૃત્તિ બહાર પાડી હતી, જે અનમોલ છે.