સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?

કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?

બાઇબલ કહે છે કે એ ‘ઈશ્વરનો સંદેશો’ છે અને ઈશ્વર “કદી જૂઠું બોલી શકતા નથી.” (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩; તિતસ ૧:૨) શું એ ખરેખર ખરું છે કે પછી બાઇબલ ફક્ત દંતકથાઓ અને વાર્તાઓનું પુસ્તક છે?