સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલનો સંદેશો જણાવવો

યહોવાના સાક્ષીઓ લોકોને ઈશ્વરના વચનમાંથી સત્ય શીખવે છે. ચાલો તેઓના અનુભવ વાંચીએ.

મારાં ગલૂડિયાં માટે બિસ્કિટ

એક યુગલ ટ્રોલી દ્વારા પ્રચાર કરી રહ્યું છે. તેઓ એક માણસને જ નહિ, તેનાં કૂતરાંને પણ દયા બતાવે છે. એનું પરિણામ શું આવ્યું?

પાદરીને સવાલનો જવાબ મળ્યો

દીકરો ગુજરી ગયા પછી તેઓ પોક મૂકીને રડવા લાગ્યા. પણ પાદરી અને તેમની પત્નીને ગુજરી ગયેલાઓ વિશે સંતોષકારક જવાબો મળ્યા.

મરોની નદીમાં સફર

૧૩ જેટલા યહોવાના સાક્ષીઓ દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોમાં રહેતા લોકોને બાઇબલનો સંદેશો જણાવવા ગયા.

“એકદમ નવી રીત!”

jw.org વેબસાઇટ પરના વીડિયો તરફ શિક્ષકો, કાઉન્સીલર અને બીજાઓનું ધ્યાન ગયું છે.

દયાનું નાનું કામ લાવ્યું મોટું પરિણામ

કઈ રીતે એક વિરોધીને જ્યારે દયા બતાવવામાં આવી, ત્યારે સત્યમાં રસ જાગ્યો?

હુલ્ડાબહેનની મહેનત રંગ લાવી!

હુલ્ડાબહેન કઈ રીતે એક ટેબ્લેટ ખરીદી શક્યાં, જેથી તેમને સારી રીતે પ્રચાર કરવા અને સભાઓ માટે મદદ મળી?

તમે દેખાવ જુઓ છો કે દિલ?

યહોવાના સાક્ષીએ જ્યારે એક બેઘર, ઉદ્ધત અને ચીતરી ચઢે એવા માણસને ધીરજ ધરીને વાત કરી, ત્યારે કેવું પરિણામ આવ્યું?